શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Malaika Arora સાથે બ્રેકઅપ બાદ કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે Arjun Kapoor? અભિનેત્રીએ આપ્યો જવાબ

સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને અભિનેત્રી કુશા કપિલા  (Kusha Kapila) દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે.

Kusha Kapila Reaction: સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને અભિનેત્રી કુશા કપિલા  (Kusha Kapila) દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ માટે ફની પોસ્ટ શેર કરતી રહે છે. કુશા છેલ્લા કેટલાક સમયથી તેના પતિ જોરાવર સિંહ અહલુવાલિયાથી છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. કુશાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બધાને છૂટાછેડા વિશે જણાવ્યું હતું. પોતાના અંગત જીવન માટે હેડલાઇન્સ બનાવનાર કુશા કપિલાનું નામ હવે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. અર્જુન કપૂરને ડેટ કરવાના સમાચાર જાણ્યા બાદ કુશાએ તેના પર પ્રતિક્રિયા આપી છે.

View this post on Instagram
 
A post shared by Kusha Kapila (@kushakapila)

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચાર સતત સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.  જો કે બંને આના પર પ્રતિક્રિયા આપવાનું પસંદ કરતા નથી. પરંતુ અર્જુન કપૂરને ડેટ કરવાના સમાચાર પર કુશા ગુસ્સે થઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

કુશા કપિલાએ પ્રતિક્રિયા આપી

કુશા કપિલાએ લખ્યું- રોજેરોજ મારા વિશે આટલી બકવાસ વાંચ્યા પછી  મારે મારો એક ફોર્મલ ઈન્ટ્રોડક્શન કરાવવો પડશે. જ્યારે પણ હું મારા વિશે કોઈ બકવાસ વાંચું છું, ત્યારે હું ફક્ત પ્રાર્થના કરું છું કે મારી મમ્મી આ બધું ન વાંચે. તેમની સોશિયલ લાઈફ આમ પણ ખરાબ ચાલી રહી છે. 

આ કારણે અફવા ઉડી હતી 

હાલમાં અભિનેત્રી કુશા કપિલા તાજેતરમાં કરણ જોહરના ઘરે પાર્ટીમાં ગઈ હતી. જ્યાં અભિનેતા અર્જુન કપૂર પણ હતો. મલાઈકા અરોરા  આ પાર્ટીમાં નહોતી. આ પાર્ટીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં બધા કેમેરા માટે પોઝ આપતા જોવા મળ્યા હતા અને અર્જુન કુશાને જોઈ રહ્યો હતો. આ ફોટો સામે આવ્યા બાદ જ કુશા અને અર્જુન કપૂર ડેટ કરતા હોય તેવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.    

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live: બિહારમાં શરૂઆતના વલણોમાં NDAને મળ્યો બહુમત!, મહાગઠબંધનને 73 બેઠકો
Bihar Election Results 2025 Live: બિહારમાં શરૂઆતના વલણોમાં NDAને મળ્યો બહુમત!, મહાગઠબંધનને 73 બેઠકો
Bihar: બિહાર ચૂંટણી પરિણામના હાર-જીતના ઓફિશિયલ આંકડા ક્યાંથી જોઇ શકાશે ? અહીં જાણો
Bihar: બિહાર ચૂંટણી પરિણામના હાર-જીતના ઓફિશિયલ આંકડા ક્યાંથી જોઇ શકાશે ? અહીં જાણો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Mahua Election Result: મહુઆમાં તેજપ્રતાપની પછડાટ, એલજેપીના સંજય કુમારે મેળવી જંગી લીડ
Mahua Election Result: મહુઆમાં તેજપ્રતાપની પછડાટ, એલજેપીના સંજય કુમારે મેળવી જંગી લીડ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live: બિહારમાં શરૂઆતના વલણોમાં NDAને મળ્યો બહુમત!, મહાગઠબંધનને 73 બેઠકો
Bihar Election Results 2025 Live: બિહારમાં શરૂઆતના વલણોમાં NDAને મળ્યો બહુમત!, મહાગઠબંધનને 73 બેઠકો
Bihar: બિહાર ચૂંટણી પરિણામના હાર-જીતના ઓફિશિયલ આંકડા ક્યાંથી જોઇ શકાશે ? અહીં જાણો
Bihar: બિહાર ચૂંટણી પરિણામના હાર-જીતના ઓફિશિયલ આંકડા ક્યાંથી જોઇ શકાશે ? અહીં જાણો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Mahua Election Result: મહુઆમાં તેજપ્રતાપની પછડાટ, એલજેપીના સંજય કુમારે મેળવી જંગી લીડ
Mahua Election Result: મહુઆમાં તેજપ્રતાપની પછડાટ, એલજેપીના સંજય કુમારે મેળવી જંગી લીડ
8th Pay Commission: 8માં પગાર પંચનો કયાં કર્મચારીને નહિ મળે લાભ, GDSમાં સામેલ કરવામી કેમ  માંગણી
8th Pay Commission: 8માં પગાર પંચનો કયાં કર્મચારીને નહિ મળે લાભ, GDSમાં સામેલ કરવામી કેમ માંગણી
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
ખરાબ લાઈફસ્ટાઈલથી બગડી રહ્યું છે લિવર? નેચરલી સફાઈ કરવા દરરોજ ખાવ આ પાંચ ફૂડ્સ
ખરાબ લાઈફસ્ટાઈલથી બગડી રહ્યું છે લિવર? નેચરલી સફાઈ કરવા દરરોજ ખાવ આ પાંચ ફૂડ્સ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.