શોધખોળ કરો

Red Dress: લાલ ડ્રેસમાં અક્ષયકુમારીની હીરોઇને કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, થાઇ હાઇ સ્લિટમાં તસવીરો વાયરલ

કૃતિ ખરબંદાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો ફરી એકવાર સ્ટનિંગ અવતાર જોવા મળી રહ્યો છે.

Kriti Kharbanda: બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ ખરબંદાનું નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ પોતાની સ્ટાઇલિશ અદાઓ અને ફેશન સેન્સના કારણે ખુબ ચર્ચામા રહે છે. તે હંમેશા લાઇમ લાઇટમાં રહેવા માટે પ્રયાસ કરે છે. 

કૃતિ ખરબંદાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો ફરી એકવાર સ્ટનિંગ અવતાર જોવા મળી રહ્યો છે. રેડ કલરનો ફ્રન્ટ ઓપન થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં પહેરીને કૃતિ ખરબંદાએ નવો હૉટ અવતાર બતાવ્યો છે.  કૃતિ ખરબંદા ભલે ફિલ્મો અત્યારે નથી દેખાતી, પરંતુ પોતાની સુંદરતા અને ગ્લેમરસ અદાઓથી હંમેશા ચર્ચામાં રહે છે.

ફિલ્મો ઉપરાંત કૃતિ ખરબંદા પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં છવાયેલી રહે છે. રિપોર્ટ્સ અનુસાર, કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ પોતાના અફેરની ખબરોને લઇને પણ ચર્ચામાં છે. 

View this post on Instagram
 
A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

કૃતિ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલમાં પણ કામ કરી ચૂકી છે. કૃતિ ખરબંદા 'હાઉસફૂલ 4', 'શાદી મે જરૂર આના' 'પાગલપંતિ' જેવી ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ

Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 

Gold Rate Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  ગુજરાતમાં તાલિબાની સજા
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચના સિક્કાની બે બાજુ!
Hun To Bolish : હું તો બોલીશ : સિંહ બીમાર કે કુપોષણનો શિકાર?
AAJ No Muddo : આજનો મુદ્દો : કયારે મળશે સસ્તુ ખાતર ?
Vice-Presidential Election 2025: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મોટા સમાચાર, 9મી સપ્ટેમ્બરે ચૂંટણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gold Rate Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
અમેરિકા અને રશિયા સાથે સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો શું બોલ્યા પ્રવક્તા રણધીર જયસ્વાલ 
એક વ્યક્તિ માત્ર આટલી વખત જ બુક કરી શકે છે તત્કાલ ટિકિટ, રેલવેએ  બદલ્યા છે નિયમ

શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન

BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા

Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?

Embed widget