શોધખોળ કરો

Lockdown: એક ફોન આવ્યો ને આ એક્ટરે મહિલાઓને મદદ કરવા માટે કામ શરૂ કરી દીધુ, જાણો વિગતે

માહિતી પ્રમાણે, માલેગાંવથી સલમાન ખાનની પાસે એક ફોન આવ્યો હતો, ત્યારબાદ તેને મદદ કરવાનો નિર્ણય લીધો છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સલમાન ખાન હવે ફરી એકવાર લોકોની મદદે આવ્યો છે, લૉકડાઉનમાં 25 હજાર મજૂરોને ભોજન માટે મદદ કર્યા બાદ હવે તે મહિલાઓની મદદ કરવા સામે આવ્ય છે. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાને 50 મહિલાઓને મદદ કરવાનો નિર્ણય લીધો છે. માહિતી પ્રમાણે, માલેગાંવથી સલમાન ખાનની પાસે એક ફોન આવ્યો હતો, ત્યારબાદ તેને મદદ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાનની ટીમે આ મામલો ધ્યાનમાં લીધો અને તપાસ કરીને કામ શરૂ કરી દીધુ છે. Lockdown: એક ફોન આવ્યો ને આ એક્ટરે મહિલાઓને મદદ કરવા માટે કામ શરૂ કરી દીધુ, જાણો વિગતે સલમાન ખાનના મેનેજરે આ વાત પર મહોર લગાવી દીધી છે. તેના મેનેજરે કહ્યું કે જ્યારે કોઇને ખરેખર મદદની જરૂર હોય ત્યારે સલમાન ખાન હંમેશા મદદ માટે આગળ રહે છે. Lockdown: એક ફોન આવ્યો ને આ એક્ટરે મહિલાઓને મદદ કરવા માટે કામ શરૂ કરી દીધુ, જાણો વિગતે આ પહેલા કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીએ પણ સલમાન ખાનનો આભાર માન્યો હતો, તેમના પોતાના ટ્વીટર હેન્ડલ પરથી સલમાનની મદદ વિશે માહિતી આપી હતી. સલમાન ખાને મજૂરોને ખવડાવવા માટે ટ્રકો ભરીને સામન મોકલ્યો હતો.
સૌથી પહેલા સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રોજ કમાઇના ખાનારા મજૂરોને આર્થિક મદદ કરી હતી. ખાસ વાત છે કે, લૉકડાઉનના સમયે બૉલીવુડના કેટલાય સેલિબ્રિટી લોકોને મદદ કરવા આગળ આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget