શોધખોળ કરો

Mahesh Babu Bollywood: 'બોલીવુડ પોસાય નહી' એવું નિવેદન આપ્યા બાદ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે મહેશ બાબુ?

મહેશ બાબુ સાઉથ સિનેમાના મોટા કલાકારોમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Mahesh Babu Hindi Cinema Debut: મહેશ બાબુ સાઉથ સિનેમાના મોટા કલાકારોમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા સમય પહેલા, તેની પ્રોડક્શન ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટના પ્રસંગે, જ્યારે તેને હિન્દી સિનેમામાં કામ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે મહેશ બાબુએ કહ્યું હતું કે બોલિવૂડ તેને પોસાય તેમ નથી, (બોલીવુડ મને અફોર્ડ નહી કરી શકે), તેથી તે સમય વેડફવા માંગતો નથી. તેને સાઉથ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને તે આ ઈન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માંગે છે.

આ નિવેદન બાદ વિવાદ વધતો જોઈને મહેશ બાબુ તરફથી સ્પષ્ટતા પણ રજૂ કરવામાં આવી હતી. જો કે આ વિવાદ શાંત થયા બાદ હવે કેટલાક મીડિયા અહેવાલમાં કહેવાઈ રહ્યું છે કે, મહેશ બાબુ બોલિવૂડમાં એન્ટ્રી કરવાનો છે.

આ ડિરેક્ટરની ફિલ્મમાં જોવા મળશે

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ વિશે બોલિવૂડ લાઈફના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તે ટૂંક સમયમાં હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે. એવું માનવામાં આવે છે કે મહેશ બાબુ પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મહેશ બાબુ હાલમાં જ આ ફિલ્મમાં જોવા મળ્યો હતો

નોંધનીય છે કે, મહેશ બાબુ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ 'સરકારુ વારી પાટા'માં જોવા મળ્યો હતો, પરંતુ તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી ન હતી અને ચાહકોને પણ પ્રભાવિત કરી શકી ન હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 12 મે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેનું નિર્દેશન પરશુરામ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે હવે જોવાનું એ રહેશે કે મહેશ બાબુના હિન્દી સિનેમા ડેબ્યુ વિશે વધુ વિગતો બહાર આવે છે કે કેમ.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget