શોધખોળ કરો

કોરોનાથી સાજી થયેલી આ હૉટ એક્ટ્રેસે ફરી શરૂ કર્યું શૂટિંગ, સેટનો વીડિયો પણ કર્યો શેર, જાણો વિગત

મલાઇકા અરોડાએ કોરોનાને માત આપી દીધી છે, અને તે ફરીથી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર આવી ચૂકી છે. આ અંગેને તેને એક વીડિયો પર શેર કર્યો છે

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડાએ ફરીથી શૂટિંગ શરૂ કરી દીધુ છે, છેલ્લા થોડાક સમય પહેલા એક્ટ્રેસ કોરોનાની ઝપેટમાં આવી હતી, અને ઘરમાં હૉમ ક્વૉરન્ટાઇન થઇને કોરોનાની સારવાર લઇ રહી હતી. હવે તેને કોરોનાને માત આપી દીધી છે, અને તે ફરીથી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર આવી ચૂકી છે. આ અંગેને તેને એક વીડિયો પર શેર કર્યો છે. મલાઇકા અરોડાનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પૉઝિટીવ આવ્યો હતો, બાદમાં તેને શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પરથી દુર બનાવી લીધી હતી. મલાઇકા અરોડાની ગેરહાજરીમાં સેટ પર તેની જગ્યા અભિનેત્રી નોરા ફતેહીએ લીધી હતી. હવે સોમવારથી એક્ટ્રેસ ફરીથી સેટ પર પરત ફરી છે. સેટ પર કમબેક કર્યાના સમાચાર ખુદ મલાઇકા અરોડા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી છે. તેને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મલાઈકાએ તેમાં પીળા રંગનો સુંદર ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. સાવચેતી રાખીને શોના મેકઅપ આર્ટિસ્ટ PPE કિટ, ગ્લવ્ઝ અને ફેસ શિલ્ડ પહેરીને તેને તૈયાર કરી રહ્યા હતા અને તે દરમ્યાન એક્ટ્રેસે કેમેરા જોઈને ફ્લાઈંગ કિસ પણ આપી.
થોડાક દિવસો પહેલા કોરોનાથી સાજી થાય બાદ સૌથી પહેલા મલાઇકાએ પોતાની ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી હતી. એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતુ કે “બહાર અને તેના વિશે. હું આખરે પોતાના રૂમમાંથી ઘણા દિવસ બાદ બહાર નીકળી. જે ખુદને એક આઉટિંગની જેમ લાગી રહ્યું છે. હું ખૂબજ ધન્ય અનુભવી રહી છું કે, હું આ વાયરસના ઓછામાં ઓછા દર્દ અને પરેશાનથી ઉભરી છું. ડૉક્ટર્સનો આભાર. ”
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget