શોધખોળ કરો

સલમાનની મદદ પણ આ એક્ટરને ના બચાવી શકી, બ્રેઈન ઈંફેક્શનથી થયું મોત, જાણો કઈ ટોપ એક્ટ્રેસ સામે હીરો બનેલો?

ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી

નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન જિંદગી સામેનો જંગ હારી ગયો છે. બેગ્લુંરુની હૉસ્પીટલમાં ફરાઝ ખાને અંતિમ શ્વાસ લીધા છે, એક્ટર છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શનથી પીડાઇ રહ્યો હતો, અને આઇસીયુમાં ભરતી હતો. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા ફરાઝ ખાનના હૉસ્પીટલ ખર્ચ માટે સલમાન ખાને મદદ કરી હતી, પરંતુ તે મદદ પણ એક્ટરને બચાવી શકી નહીં. ફરાઝ ખાને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને ઓળખ અભિનેત્રી રાની મુખર્જીની સાથેની ફિલ્મ મેહંદીથી મળી હતી. ફરાઝ ખાનના નિધનના જાણકારી અભિનેત્રી-નિર્માતા પૂજા ભટ્ટે આપી, પૂજા ભટ્ટે જ તેના બ્રેન ઇન્ફેક્શનની જાણકારી શેર કરી હતી, ફરાઝ ખાનના નિધનની ખબર શેર કરતા પૂજા ભટ્ટે લખ્યું- બહુ જ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે ફરાઝ ખાન આપણને છોડીને ચાલ્યો ગયો છે, કદાચ એક સારી જગ્યા. તેને જ્યારે જરૂર હતી તમારા બધાની મદદ અને શુભેચ્છાઓ માટે આભાર. પોતાની દુવાઓમા તેના પરિવારને રાખો. જે જગ્યા તે પોતાની પાછળ છોડીને ગયા તેની ભરપાઇ કરવી અસંભવ છે. બીજા ટ્વીટમાં પૂજા ભટ્ટે ફરાઝ ખાનની તસવીર શેર કરતા લખ્યું- ફરાઝ ખાન, મે 1970 નવેમ્બર 2020. તમારો સંગીન સમય અને સ્થાનની સાથે હંમેશા યાત્રા કરતા રહો. થોડાક અઠવાડિયા પહેલા ફરાઝ ખાનના ભાઇ ફહમાન ખાને તેની ખરાબ તબિયતની જાણકારી આપતા આર્થિક મદદ માંગી હતી. ફહમાન ખાનની અપીલ બાદ અભિનેતા સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો અને તેને ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરી હતી. કાશ્મીરા શાહે થોડાક દિવસો પહેલા સલમાન ખાનની એક તસવીર પૉસ્ટ કરતા લખ્યું હતુ- તમે સાચે મહાન માણસ છો, ફરાઝ ખાન અને તેના મેડિકલ બિલ્સનુ ધ્યાન રાખવા માટે આભાર. ફરેબ એક્ટર ફરાઝ ખાન ક્રિટિકલ કન્ડિશનમાં હતો, અને સલમાન તેની સાથે ઉભો રહ્યો, અને તેની મદદ કરી, જેમ કે તે કેટલાય મોટા લોકોની કરે છે. હું તમારી સાચી ફેન છુ, અને હંમેશા રહીશ. જો લોકોને આ પૉસ્ટ ના પસંદ આવે તો મને ફરક નથી પડતો. તમારી પાસે મને અનફોલો કરવાની ચોઇસ છે. મારુ માનવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકોને મળી છું તેમાંથી તે સાચો વ્યક્તિ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget