શોધખોળ કરો
Advertisement
સાઉથની એક્ટ્રેસને પોતાનાથી નાના હીરો સાથે બંધાયા સંબંધ, વારંવાર થઈ પ્રેગનન્ટ ને પછી આવ્યો જોરદાર ટ્વિસ્ટ
સમુથિરકાની દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ નાડોડિગલમાં જોવા મળેલી 32 વર્ષીય એક્ટ્રેસ ફરિયાદમાં કહ્યું છે કે, તે 2011માં એક્ટર ત્યાગરાજને મળી હતી અને બાદમાં બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા
ચેન્નાઇઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અંતરંગ સંબંધને લઇને ફરિયાદ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. 31 વર્ષીય સાઉથ એક્ટર ત્યાગરાજન વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને છેડછાડ કર્યાની ફરિયાદ સપોર્ટિંગ એક્ટ્રેસે કરી છે. તેનાથી મોટી 31 વર્ષીય એક્ટ્રેસે એક્ટર સામે મંબાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમુથિરકાની દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ નાડોડિગલમાં જોવા મળેલી 32 વર્ષીય એક્ટ્રેસ ફરિયાદમાં કહ્યું છે કે, તે 2011માં એક્ટર ત્યાગરાજને મળી હતી અને બાદમાં બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.
એક્ટ્રેસના જણાવ્યા પ્રમાણે એક્ટરે હવે કોઇ ફિલ્મમાં કામ નથી મળતુ, જેના કારણે તે મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સ્ટાફમાં કામ કરી રહ્યો છે. એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે શારીરિક સંબંધો હતો, બાદમાં લગ્ન કરવા સુધી વાત આવી હતી, જોકે હવે એક્ટર લગ્નના કરવાનો ઇન્કાર કરી રહ્યો છે. અભિનેત્રીએ કહ્યં કે, હું તેને મને લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો, અને હુ વાયદા પર વિશ્વાસ રાખીને તેની સાથે રહી રહી હતી. તેને મારી સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા અને કેટલીયવાર હું પ્રેગનન્ટી થઇ, ગર્ભપાત કરવા પણ મજૂબર કરી.
અભિનેત્રીએ પોતાના પાર્ટનરના લગ્ન ના કરવાનુ કારણ પોલીસને જણાવ્યુ હતુ, તેને કહ્યું કે તેને લીવ ઇન પાર્ટનર એમ કહી રહ્યો છે કે તે તેનાથી એક વર્ષ મોટી છે, જેથી તે તેની સાથે લગ્ન નહીં કરી શકે. હાલ પોલીસે અભિનેત્રી ફરિયાદ પર આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement