શોધખોળ કરો

નેહા શર્માએ જિમ વર્કઆઉટનો હોટ વીડિયો કર્યો શેર, ઈન્સ્ટાગ્રામ પર વાયરલ 

અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે પણ જાણીતી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બોલ્ડ ફોટાથી ભરેલું છે. નેહા શર્મા હાલ તેના જિમ લૂકને લઈ ચર્ચામાં છે.

અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે પણ જાણીતી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બોલ્ડ ફોટાથી ભરેલું છે. નેહા શર્મા હાલ તેના જિમ લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ જિમમાં વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નેહા વર્કઆઉટ કરતી જોવા મળે છે. નેહા આ વીડિયોમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. ફેન્સ પણ નેહાનો બોલ્ડ અંદાજ  જોઈ તેના દિવાના બન્યા છે. આ પહેલી વખત નથી કે નેહાએ જિમ લૂક શેર કર્યો હતો આ પહેલા પણ તેના જિમ લૂકની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. 

એક્ટ્રેસ નેહા શર્મા જિમ લૂકમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળે છે. એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવે છે. નેહાના જિમ લૂકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. નેહા બ્લેક જિમ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 

નેહા સાઉથ સાથે બોલિવૂડમાં પણ કામ કરે છે. નેહાની બોલ્ડ અને હોટ તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 2007 માં મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નેહા શર્માનો જન્મ બિહારના ભાગલપુરમાં થયો છે.

આ પણ વાંચો............. 

રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી

Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે

મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ

ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે

નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget