પૂલ કિનારે બિકિનીમાં આ ખાસ પ્લાનિંગ કરી રહી છે Nora Fatehi,કેપ્શનમાં છુપાયુ છે રાજ!
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી(Nora Fatehi )એ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ફિલ્મો અને આઈટમ સોંગ્સની સાથે નોરા તેની હોટનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે.
Nora Fatehi Bikini Photos : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી(Nora Fatehi )એ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ફિલ્મો અને આઈટમ સોંગ્સની સાથે નોરા તેની હોટનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. અથવા જો આપણે એમ કહીએ કે ફિલ્મો કરતાં પણ તે પોતાની હોટ તસવીરને કારણે ચર્ચામાં રહે છે તો પણ ખોટું નથી. નોરાની હોટનેસ અને બોલ્ડનેસના દરેક લોકો દિવાના છે. અભિનેત્રી ભારતીય આઉટફિટમાં જોવા મળે છે, પછી ભલે તે વેસ્ટર્ન હોય કે પછી બિકીની અભિનેત્રી દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે અને તમામનું ધ્યાન પોતાની તરફ આર્કષિત કરે છે.
નોરાના એકથી વધુ ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. અભિનેત્રી પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં, અભિનેત્રીએ ફરીથી તેના એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં નોરાની સુંદરતા જોવા મળી રહી છે, સાથે જ તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે.
ફોટામાં, અભિનેત્રી સ્વિમિંગ પૂલની સામે ઊભી છે અને તેના ફોનને નજીકથી જોઈ રહી છે. આ દરમિયાન તેણે બ્લેક બિકીની પહેરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. નોરાએ બ્લેક બિકીની સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. અભિનેત્રીએ ફોટો સાથે ખૂબ જ ફની કેપ્શન લખ્યું છે. નોરાએ કેપ્શનમાં લખ્યું, 'હું આગામી વેકેશન માટે પ્લાન કરી રહી છું, શું તમે જોડાવા માંગો છો?
નોરા ફતેહી તાજેતરમાં જ કોરોના વાયરસનો શિકાર બની હતી. જોકે, ટૂંક સમયમાં જ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે ફરીથી વર્કફ્રન્ટમાં સક્રિય થઈ ગઈ છે.
બોલીવૂડ સોન્ગ ‘હાય ગરમી’ ના ડાન્સથી ફેન્સના દિલોને ઘાયલ કરનાર નોરા ફતેહીના ફેન્સની કમી નથી. દરરોજ તેના ફેન્સની યાદીમાં વધારો થઇ રહ્યો છે. નોરા ફતેહી તેમના જબરદસ્ત અંદાજના કારણે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. નોરા ફતેહી હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. (Photo Credit: @norafatehi Instagram)
એક્ટ્રેસ નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા વીડિયો અને તેમના ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે.