શોધખોળ કરો

OMG 2 OTT: થિયેટરમાં ધમાલ મચાવ્યા બાદ OTT પર દસ્તક દેશે 'OMG 2'! જાણો ક્યાં થશે રિલીઝ 

આ ફિલ્મ ભારતમાં સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન પર આધારિત છે. રિલીઝ પહેલા આ ફિલ્મને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અભિનેતા પંકજ ત્રિપાઠીની OMG 2 બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના દૂત તરીકે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ભારતમાં સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન પર આધારિત છે. રિલીઝ પહેલા આ ફિલ્મને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. તેને A સર્ટિફિકેટ મળ્યું અને સાથે જ આ ફિલ્મને સની દેઓલની ગદર 2 સાથે ટક્કર આપવી પડી. આમ છતાં 'OMG 2' એ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. હવે ચાહકો ઓટીટી પર આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તેને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 

View this post on Instagram
 
A post shared by Pankaj Tripathi (@pankajtripathi)

OMG 2ની OTT રિલીઝ તારીખ જાહેર નથી કરવામાં આવી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ફિલ્મના ડાયરેક્ટર અમિત રાયે OMG 2ની OTT રિલીઝ વિશે ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે ફિલ્મનું અનકટ વર્ઝન OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તેમણે કહ્યું કે અમે આ ફિલ્મ બધાને જોવા માટે બનાવી હતી, પરંતુ સેન્સર બોર્ડે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે હવે તે આ ફિલ્મને કોઈપણ કટ વગર OTT પર રિલીઝ કરશે. OMG 2 ની OTT તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ડિરેક્ટરે હજુ સુધી રિલીઝ ડેટ વિશે માહિતી આપી નથી.

કોના પર રિલીઝ થશે OMG 2 

તમને જણાવી દઈએ કે નિયમ એ છે કે કોઈપણ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના ચાર અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. OMG 2 11 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ, ફિલ્મના ચાર અઠવાડિયા પૂરા થતાંની સાથે જ તે OTT પર રિલીઝ થશે. અહેવાલો અનુસાર, OMG 2 Jio સિનેમા પર રિલીઝ થશે. ફિલ્મના રાઇટ્સ જિયો સિનેમાએ ખરીદી લીધા છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

Embed widget