શોધખોળ કરો

'The Kashmir Files'ની પલ્લવી જોશીનો થયો અકસ્માત, જાણો કેવી છે અભિનેત્રીની તબિયત?

Pallavi Joshi: દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની પત્ની અને અભિનેત્રી પલ્લવી જોશી તેની આગામી ફિલ્મ 'ધ વેક્સીન વોર'ના સેટ પર ઘાયલ થઈ ગઈ છે. હાલમાં અભિનેત્રીની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે.

Pallavi Joshi Injured: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા અભિષેક અગ્રવાલ હવે તેમના આગામી પ્રોડક્શન 'ધ વેક્સીન વૉર'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી અને વિવેક અગ્નિહોત્રીની પત્ની પલ્લવી જોશી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. યુનિટના સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન 'ધ વેક્સીન વોર'ના સેટ પર અભિનેત્રીને ઈજા પહોંચી છે.

પલ્લવી જોશી સેટ પર થઈ ઘાયલ

સ્થળ પર હાજર સૂત્રોએ જણાવ્યું હતું કે આ ત્યારે થયું જ્યારે તે ત્યાં ફિલ્મમેકરની બીજી ફિલ્મ 'ધ વેક્સીન વોર'નું શૂટિંગ કરી રહી હતી. અહીં એક વાહને પોતાનું સંતુલન ગુમાવ્યું અને અભિનેત્રીને ટક્કર મારી હતી. જોકે તે તેનો સીન શૂટ કર્યા બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હાલ અભિનેત્રી ઠીક છે. શૂટિંગ દરમિયાન અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Pallavi Joshi (@pallavijoshiofficial)

આ ફિલ્મ ભારતીય વૈજ્ઞાનિકની વાર્તા વર્ણવે છે

'ધ વેક્સીન વોર' કોવિડ-19 રોગચાળા દરમિયાન તબીબી સમુદાય અને વૈજ્ઞાનિકોના અવિરત સમર્થન અને સમર્પણને વિશેષ સન્માન અર્પે છે. આ ફિલ્મ ભારતીય વૈજ્ઞાનિક અને એવા લોકો પર આધારિત છે કે જેમણે કોવિડ સામે રસી વિકસાવવા માટે બે વર્ષથી વધુ સમય સુધી પોતાના દિવસ-રાતનું બલિદાન આપ્યું છે. આ ફિલ્મ એક ભારતીય વૈજ્ઞાનિકની વાર્તાની બાજુ જણાવે છે જે વૈશ્વિક ઉત્પાદકના દબાણથી બચી ગયો અને પ્રતિકૂળ સંજોગોમાં પોતાના દેશવાસીઓના જીવ બચાવવા માટે કામ કર્યું.

View this post on Instagram
 
A post shared by Pallavi Joshi (@pallavijoshiofficial)

'ધ વેક્સીન વોર' ક્યારે રિલીઝ થશે

દિગ્દર્શકે અગાઉ શેર કર્યું હતું કે આ વિષય પર સંશોધન કરવામાં અને દર્શકો સમક્ષ યોગ્ય તથ્યો રજૂ કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. ફિલ્મની સ્ટોરી 3200 પેજમાં લખવામાં આવી છે અને 82 લોકોએ આ સ્ટોરી પર દિવસ-રાત મહેનત કરી છે. બહેતર સંશોધન કરવા માટે ટીમ વાસ્તવિક વૈજ્ઞાનિકો અને રસી વિકસાવનારા લોકોને મળી. પલ્લવી જોશી દ્વારા નિર્મિત આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2023ના રોજ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિત 10થી વધુ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget