શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ હૉટ એક્ટ્રેસને પોતાનો જ ડ્રેસ બન્યો મુસીબત, અડધો ડ્રેસ પહેરેલી તસવીર વાયરલ થતાં લોકો કરવા લાગ્યા ખરાબ કૉમેન્ટ્સ, જુઓ તસવીર.....
ખરેખરમાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, જ બન્ને શાનદાર સેન્સ ઓફ હ્યૂમર બતાવે છે
![આ હૉટ એક્ટ્રેસને પોતાનો જ ડ્રેસ બન્યો મુસીબત, અડધો ડ્રેસ પહેરેલી તસવીર વાયરલ થતાં લોકો કરવા લાગ્યા ખરાબ કૉમેન્ટ્સ, જુઓ તસવીર..... Photos viral: dress becomes trouble for actress janhvi kapoor આ હૉટ એક્ટ્રેસને પોતાનો જ ડ્રેસ બન્યો મુસીબત, અડધો ડ્રેસ પહેરેલી તસવીર વાયરલ થતાં લોકો કરવા લાગ્યા ખરાબ કૉમેન્ટ્સ, જુઓ તસવીર.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/02173643/Janhvi-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેના ફેન્સ પણ મોટી સંખ્યામાં છે. તેના વીડિયો અને તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. હવે તેની એક એવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જે એક્ટ્રેસની મુસીબત બની ગઇ છે. આ તસવીરોમાં એક્ટ્રેસે જ્હાન્વી કપૂર અડધો ડ્રેસ પહેરેલો છે.
ખરેખરમાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, જ બન્ને શાનદાર સેન્સ ઓફ હ્યૂમર બતાવે છે.
ડ્રેસ બન્યો જ્હાન્વી કપૂરની મુસીબત.....
પહેલી તસવીરોમાં જ્હાન્વી કપૂર એક લાલ રંગના ગાઉનમાં દેખાઇ રહી છે, આ તસવીરમાં સ્ટાઇલિસ્ટ તેના વાળ ઠીક કરી રહી છે, આ દરમિયાન તે કંઇક ખાતી દેખાઇ રહી છે. બીજી તસવીરમાં જ્હાન્વી કપૂરના હાવભાવથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તે ડ્રેસ પહેરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.જ્હાન્વી કપૂરે આ બન્ને તસવીરોને બિફોર એન્ડ આફ્ટરના કેપ્શનની સાથે શેર કરી છે. ખાસ વાત છે કે બીજી તસવીર એક્ટ્રેસ માટે મુસીબત બની છે, કેમકે અડધો ડ્રેસ પહેરેલી એક્ટ્રેસની આ તસવીર પર સોશ્યલ મીડિયા પર લોકો ખરાબ કૉમેન્ટ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાની આગામી ફિલ્મ ગુડ લક જેરીનું શૂટિંગ પુરુ કરવા માટે બિઝી હતી, પરંતુ ખેડૂત આંદોલનના કારણે તે શૂટિંગ કેન્સલ થયુ છે, અને તે પાછી મુંબઇ આવી ગઇ છે.
![આ હૉટ એક્ટ્રેસને પોતાનો જ ડ્રેસ બન્યો મુસીબત, અડધો ડ્રેસ પહેરેલી તસવીર વાયરલ થતાં લોકો કરવા લાગ્યા ખરાબ કૉમેન્ટ્સ, જુઓ તસવીર.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/02173656/Janhvi-07-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)