શોધખોળ કરો

Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?

Pushpa 2 Collection Prediction:આ વર્ષની મચ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ અઠવાડિયે રિલીઝ થવા માટે તૈયાર છે

Pushpa 2 Collection Prediction: આ વર્ષની મચ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ અઠવાડિયે રિલીઝ થવા માટે તૈયાર છે. અલ્લુ અર્જુન સહિતની આખી સ્ટાર કાસ્ટ ફિલ્મનું સતત પ્રમોશન કરી રહી છે અને ફેન્સ વચ્ચે ફિલ્મનો Buzz વધારવા માટે મહેનત કરી રહ્યા છે. તે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડવા જઈ રહી છે.

પુષ્પા 2 એ એડવાન્સ બુકિંગમાં બમ્પર કમાણી કરી છે.

'પુષ્પા 2: ધ રૂલ'નો ક્રેઝ એવો છે કે ટિકિટ મોંઘી હોવા છતાં જોરદાર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. મંગળવારે બપોરે 3 વાગ્યા સુધી આ ફિલ્મની 13 લાખથી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. અત્યાર સુધીમાં તેણે એડવાન્સ બુકિંગમાં 41 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને બ્લોક સીટો સાથે તે 70.39 કરોડ છે. આ 3, ડિસેમ્બરે રાત્રે 11 વાગ્યા સુધીના આંકડા છે.

SACNILCના રિપોર્ટ અનુસાર સૌથી વધુ એડવાન્સ બુકિંગ તેલંગણામાં થયું છે. અહીં ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 18.53 રૂપિયાની કમાણી કરી છે. કર્ણાટક બીજા સ્થાને છે જ્યાં 8.14 કરોડ રૂપિયાનું બુકિંગ થયું છે.

પુષ્પા 2 એ સૌથી મોંઘી ટિકિટ વેચવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

આ ફિલ્મે તેલુગુમાં સૌથી મોંઘી ટિકિટ વેચવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. દિલ્હીમાં 'પુષ્પા 2'ની ટિકિટ 1,800 રૂપિયા (ગોલ્ડ) સુધી વેચાઈ રહી છે, મુંબઈ અને બેંગલુરુમાં સૌથી મોંઘી ટિકિટ 1,600 અને 1,000 રૂપિયામાં વેચાઈ રહી છે.

સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સમાં ટિકિટની કિંમત

નિર્માતાઓએ ટિકિટના ભાવમાં વધારો કરવા માટે આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી મંજૂરી લીધી છે. આંધ્રપ્રદેશ સરકારે એ પણ મંજૂરી આપી છે કે નિર્માતાઓ સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સમાં 'પુષ્પા 2' ના છ શો બતાવી શકે છે. સિંગલ સ્ક્રીનમાં ટિકિટની કિંમત 324.50 રૂપિયા અને મલ્ટિપ્લેક્સમાં 413 રૂપિયા હશે. આ સિવાય મેકર્સ 6 થી 17 ડિસેમ્બર સુધીના આગામી 12 દિવસ માટે સમાન ટિકિટ કિંમત પર પાંચ શો બતાવી શકે છે. આ નિર્ણય બાદ અલ્લુ અર્જુને ખુદ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

તેલંગણામાં પણ ટિકિટના ભાવમાં વધારો થયો છે

મોંઘી ટિકિટ માટે તેલંગણા સરકાર પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેલંગણામાં ટિકિટની કિંમત 1,200 રૂપિયા (પેઇડ પ્રિવ્યૂ), 531 રૂપિયા (મલ્ટીપ્લેક્સ) અને 354 રૂપિયા (સિંગલ સ્ક્રીન) નક્કી કરવામાં આવી છે. તેની સામે તેલંગણા હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે.

Pushpa 3: 'પુષ્પા 3' નું ટાઇટલ રિલીવ થયુ, ત્રીજા ભાગમાં આ સુપરસ્ટાર એક્ટર બનશે વિલન, જાણી લો નામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget