શોધખોળ કરો

Rakhi Sawant Wedding: હવે આદિલ ખાને ખોલ્યું રાખી સાવંત સાથે લગ્નનું રહસ્ય, જણાવ્યું કેમ હતો ચૂપ

Rakhi Sawant-Adil Khan: અભિનેત્રી રાખી સાવંત અને આદિલ ખાનનું નામ આ દિવસોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ દરમિયાન આદિલે સોશિયલ મીડિયા પર તેના લગ્નની જાહેરાત કરી છે.

Rakhi Sawant-Adil Khan Wedding: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. રાખી સાવંતનું નામ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં રાખી સાવંત તેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ ખબર આવી હતી કે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ તેની સાથે છેતરપિંડી કરી છે. આવી સ્થિતિમાં હવે આદિલ ખાને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર જાહેરમાં રાખી સાથેના લગ્નની જાહેરાત કરી છે.

રાખી સાથેના લગ્ન અંગે આદિલે મૌન તોડ્યું

એક દિવસ પહેલા રાખી સાવંતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં રાખી રડતી જોવા મળી હતી. ત્યારપછી આવા સમાચારોએ જોર પકડ્યું કે રાખી સાવંત સાથે ફરી એકવાર છેતરપિંડી થઈ છે અને તેના પતિ આદિલ ખાને તેની સાથે નકલી લગ્ન કર્યા છે. આ દરમિયાન હવે આદિલ ખાન દુર્રાનીએ આ બધી અફવાઓને નકારીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આદિલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં આદિલે તેના અને રાખીના લગ્નનો ફોટો શેર કર્યો છે. સાથે જ આ ફોટોના કેપ્શનમાં આદિલ ખાને લખ્યું છે કે- 'તો અંતમાં રાખી સાવંત મે એવું ક્યારેય નથી કહ્યું કે મે તમારી સાથે લગ્ન નથી કર્યા. બસ થોડી બાબતો સંભાળવાની હતી એટલે ચૂપ રહેવું પડ્યું. રાખી સાવંત આપણે બંનેને નવા લગ્ન જીવન માટે ખૂબ ખૂબ અભિનંદન.

View this post on Instagram
 
A post shared by Adil Khan Durrani (@iamadilkhandurrani)

આદિલે છેતરપિંડીની અફવાઓને ફગાવી દીધી 

આવી સ્થિતિમાં હવે આદિલ ખાન દુર્રાનીની આ પોસ્ટે તે તમામ અફવાઓને ફગાવી દીધી છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આદિલે રાખી સાવંત સાથે દગો કર્યો છે. જો કે આદિલના આ રિએક્શન બાદ હવે બધા રાખી સાવંતના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપMahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્તBZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂરBhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
Embed widget