શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં ચાર કલાક ચાલેલી પુછપરછ દરમિયાન રકુલ પ્રીતે એનસીબી સમક્ષ કઇ વાત કબુલી, જાણો વિગતે

રકુલ (29) સવારે લગભગ સાડા દસ વાગે કોલાબા સ્થિત એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી, એનસીબી અહીંથી જ પોતાનુ કામ કરી રહી છે. એનસીબીએ બૉલીવુડ-માદક પદાર્થોના કથિત ગઠજોડની તપાસના સિલસિલામાં રકુલને બોલાવી હતી

મુંબઇઃ ડ્રગ્સ કેસમાં આજે એનસીબીની ટીમે અભિનેત્રી રકુલ પ્રીતિ સિંહ સાથે પુછપરછ કરી, તેની સાથે લગભગ 4 કલાક સુધી પુછપરછ ચાલી હતી. સુત્રો અનુસાર આ દરમિયાન એક્ટ્રેસ રકુલ પ્રીતે કબુલ કર્યુ કે તેને વર્ષ 2018માં ડ્રગ્સને લઇને રિયા ચક્રવર્તી સાથે વૉટ્સએપ ચેટ કરી હતી. પરંતુ તેને ડ્રગ્સનુ સેવન કરવાની ના પાડી દીધી હતી. રકુલ (29) સવારે લગભગ સાડા દસ વાગે કોલાબા સ્થિત એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી, એનસીબી અહીંથી જ પોતાનુ કામ કરી રહી છે. એનસીબીએ બૉલીવુડ-માદક પદાર્થોના કથિત ગઠજોડની તપાસના સિલસિલામાં રકુલને બોલાવી હતી. અધિકારીએ કહ્યું કે રાજપૂતની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે પુછપરછ દરમિયાન રકુલનુ નામ સામે આવ્યુ હતુ. એનસીબી પહેલા જ રિયા અને એક ડઝનથી વધુ લોકોને ડ્રગ્સ મામલે ધરપકડ કરી ચૂકી છે. રિયા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. આ પહેલા રકુલે ગુરુવારે નિવેદન નોંધાવવામાં કહેવામાં આવ્યુ હતુ, પરંતુ તેની ટીમે દાવો કર્યો હતો કે તેને એનસીબી તરફથી સમન્સ નથી મળ્યુ. ગુરુવારે એનસીબીના અધિકારી રકુલની પાસે ગયા ત્યારબાદ તેને તેમને બતાવ્યુ કે તેને સમન્સ મળ્યુ છે. રકુલ ઉપરાંત એનસીબીની રડારમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget