શોધખોળ કરો

USA: પત્ની ઉપાસના સાથે પ્રિયંકા ચોપરાના ઘરે પહોંચ્યો રામ ચરણ, ઑસ્કાર અગાઉ સામે આવી તસવીર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ઓસ્કાર એવોર્ડ સમારોહ 2023 પહેલા રામ ચરણ અને તેની ગર્ભવતી પત્ની ઉપાસનાને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ઓસ્કાર એવોર્ડ સમારોહ 2023 પહેલા રામ ચરણ અને તેની ગર્ભવતી પત્ની ઉપાસનાને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. રામ ચરણની પત્ની ઉપાસનાએ પણ પ્રિયંકા ચોપરાના લોસ એન્જલસના ઘરે થયેલી મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

રામ ચરણની પત્ની ઉપાસને આ તસવીરો શેર કરી છે

View this post on Instagram
 
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ઉપાસનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બીજી વાર્ષિક સાઉથ એશિયન એક્સેલન્સ પ્રી-ઓસ્કાર પાર્ટીના ફોટા પણ શેર કર્યા છે. પ્રથમ તસવીરમાં જોઈ શકાય છે કે ઉપાસના અને પ્રિયંકા ચોપરા ખુરશી પર બેઠા છે. સાથે રામ ચરણ પણ પોઝ આપી રહ્યો છે. બીજી તસવીરમાં રામ ચરણ અને ઉપાસના પ્રિયંકા ચોપરાના ઘરે પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરમાં પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા પણ જોવા મળી રહી છે.

તસવીરમાં પ્રિયંકા ચોપરા અને ઉપાસના સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે. રામ ચરણ સફેદ ટ્રાઉઝર સાથે વાદળી ટી-શર્ટમાં જોવા મળે છે.

પ્રિયંકા ચોપરા અને રામ ચરણે સાથે કામ કર્યું છે

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને રામ ચરણ ફિલ્મ જંજીરમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અસફળ રહી હતી. આ ફિલ્મ હિન્દી અને તમિલમાં એક સાથે શૂટ કરવામાં આવી હતી.

RRRની સફળતા બાદ રામ ચરણની લોકપ્રિયતામાં વધારો, હવે હોલીવુડ ડેબ્યૂ માટે તૈયાર

Ram Charan Hollywood Debut: 'RRR'ની સફળતા બાદ રામ ચરણ (Ram Charan) દુનિયાભરમાં લોકપ્રિય બની ગયો છે. લોકો તેના શાનદાર અભિનયના વખાણ કરે છે. તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે અભિનેતા ટૂંક સમયમાં હોલીવુડની (Hollywood) ફિલ્મોમાં ડેબ્યૂ કરશે. પોડકાસ્ટ સેમ ફ્રેગાસો સાથેની તેમની તાજેતરની વાતચીત દરમિયાન રામ ચરણે ખુલાસો કર્યો કે તેઓ હોલીવુડ પ્રોજેક્ટ માટે વાતચીત કરી રહ્યા છે.

રામ ચરણ હોલીવુડ ડેબ્યૂ માટે તૈયાર છે

એક અહેવાલ મુજબ ટોલીવુડ અભિનેતાએ એમ પણ કહ્યું છે કે તેના હોલીવુડ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત થોડા મહિનામાં કરવામાં આવશે. આ સિવાય અભિનેતાએ એ પણ શેર કર્યું કે તે જુલિયા રોબર્ટ્સ, ટોમ ક્રુઝ અને બ્રાડ પિટ જેવી હોલીવુડની મોટી હસ્તીઓ સાથે કામ કરવા માંગે છે. રામ ચરણની આ ચર્ચાએ ચોક્કસપણે તેના ચાહકોને ઉત્સાહિત કર્યા છે, જેઓ હવે 'RRR' સ્ટારને વૈશ્વિક સ્ટાર તરીકે જોવાની રાહ જોઈ રહ્યા છે

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
Embed widget