શોધખોળ કરો

આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ કંઈક આવી થઈ રણબીર કપૂરની જિંદગી, રણબીરે ખુદ ખુલાસો કર્યો

5 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ રણબીર આલિયાએ લગ્ન કર્યા છે. હવે રણબીરે પોતાના લગ્ન બાદ જિંદગીમાં આવેલા બદલાવ અંગે માહિતી શેર કરી છે.

Ranbir Kapoor Life Changes After Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવુડની સુંદર જોડીમાંની એક જોડી છે. લાંબા અફેર બાદ રણબીર અને આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. બંનેની પ્રેમ કહાનીની શરુઆત બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પરથી જ શરુ થઈ હતી. 5 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ રણબીર આલિયાએ લગ્ન કર્યા છે. હવે રણબીરે પોતાના લગ્ન બાદ જિંદગીમાં આવેલા બદલાવ અંગે માહિતી શેર કરી છે.

એક મીડિયા પોર્ટલને આપેલા એક ઈન્ટરવ્યુંમાં રણબીરે જણાવ્યું કે, આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ તેમની જિંદગી કેવી થઈ ગઈ છે. રણબીર કપૂરે કહ્યું કે, એટલો મોટો બદલાવ નથી આવ્યો. અમે વિચાર્યું હતું કે લગ્ન કરી લઈશું તો અમે કરી લીધાં. અમારા કેટલાંક વચનો પણ હતાં. લગ્નના આગળના દિવસે જ અમે બંને કામ પર નિકળી ગયા. આલિયા પોતાના શૂટિંગ માટે નિકળી ગઈ અને હું પણ મનાલી જવા નિકળી ગયો હતો. જ્યારે તે લંડનની પરત આવશે અને મારી ફિલ્મ શમશેરા રીલીઝ થશે ત્યાર પછી અમે એક અઠવાડીયાની રજા લેવાનું વિચારી રહ્યા છીએ. અમને અત્યારે પણ એવું નથી લાગતું કે અમે લગ્ન કરી લીધાં છે.

હોલીવુડ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે આલિયાઃ
લગ્નના બીજા દિવસે જ રણબીર અને આલિયા પોતાના વ્યવસાયિક કામો પુરાં કરવા માટે નિકળી પડ્યા હતા. આલિયા ભટ્ટ હોલીવુડ ડેબ્યુ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ની શૂટિંગ માટે રવાના થઈ ગઈ અને રણબીર સંદીપ રેડ્ડી વાંગાની આગામી બોલીવુડ ફિલ્મ એનિમલ માટે મનાલી પહોંચી ગયો હતો. 

હોલીવુડ ફિલ્મોમાં કામ કરવાનું નથી કોઈ સપનુંઃ
જ્યારે રણબીરને તેની પત્ની આલિયાની જેમ હોલીવુડમાં કરિયર બનાવવા માટેની ઈચ્છાઓ વિશે પુછવામાં આવ્યું તો, રણબીરે કહ્યું કે, મારી પાસે હોલીવુડને લઈ કોઈ સપનું નથી. મારી પાસે ફક્ત બ્રહ્માસ્ત્રનાં (Brahmāstra) સપનાં છે. હું જ્યાં છું ત્યાં જ ખુશ છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget