શોધખોળ કરો

'રાગિની MMS'માં હૉટ સીન આપવા આ એક્ટ્રેસે બ્રેસ્ટ પેડ પહેરીને કર્યુ હતુ શૂટિંગ, મેકર્સે કરેલી આવી માંગ, એક્ટ્રેસે કર્યો ખુલાસો......

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, સંધ્યાએ કહ્યું હતું કે જ્યારે તેને બ્રેસ્ટ સર્જરીની સલાહ આપાવામાં આવી તો તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી.

નવી દિલ્હીઃ 'યૂ લૂક વેમ્પિશ', 'યાર આપકી બૉડી નહીં હૈ', 'થોડા કામૂક ચાહિએ હોતા હૈ', 'આપ યે લગા લો', કેટલીક એવી વાતો છે, જે અભિનેતા સંધ્યા મૃદુલને પોતાની શરીર વિશે શરૂઆતી દિવસોમાં સાંભળવી પડી હતી. આ મહિનાની શરૂઆતમાં સંધ્યા મૃદુલે એક પૉસ્ટ નાંખી હતી, જેમાં ખુલાસો કર્યો હતો કે, કઇ રીતે એક ફિલ્મ નિર્માતાએ તેને એક ફિલ્મ માટે ખરાબ કામ કરવા માટે કહ્યું હતુ. તેને કહ્યું કે, હું એવી હતી, જેવી રીતે હું તમારા માટે પોતાનુ શરીર નથી બદલી રહી. કાલે તમે આવીને કહેશો કે તમારુ નાક બદલી નાંખો, મે નહીં કરુ. કોઇએ મને કહ્યું તમારા તો બૂબ્સ જ નથી, સૉરી. મને કહેવામાં આવ્યુ છે. એક ફિલ્મ માટે તેમને કહ્યું - હું તમને પ્રેમ કરુ છુ પરંતુ અમે તમારા રૉલ માટે મોટા સ્તન જોઇએ, મે તેમને કહ્યું આગળ વધો અને મને પેડ આપો. 

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, સંધ્યાએ કહ્યું હતું કે જ્યારે તેને બ્રેસ્ટ સર્જરીની સલાહ આપાવામાં આવી તો તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાની બૉડીમાં કોઈ ફેરફાર કરશે નહીં. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તેને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે તો બ્રેસ્ટ જ નથી. એક ફિલ્મ માટે તેને એવું સંભળાવવામાં આવ્યું, 'તમે અમને પસંદ છો, પરંતુ કેરેક્ટર માટે બ્રેસ્ટ સાઇઝ મેટર કરે છે.' તો તેણે જવાબ આપ્યો હતો કે તે બ્રેસ્ટ પેડ યુઝ કરવા તૈયાર છે.

સંધ્યાએ 2005માં આવેલી ફિલ્મ 'પેજ 3' તથા 2014માં આવેલી ફિલ્મ 'રાગિની MMS'માં બ્રેસ્ટ પેડનો ઉપયોગ કર્યો હતો. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે 'પેજ 3'ના કેટલાંક સીન્સ માટે તેણે બ્રેસ્ટ પેડ પહેર્યા હતા. 'રાગિની MMS 2' સંધ્યાએ જ સજેસ્ટ કર્યું હતું કે તેણે બ્રેસ્ટ પેડ પહેરવા જોઈએ. સંધ્યાના મતે તેને કોઈ બીજી વ્યક્તિ એવું ના કહી શકે તેણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવા જોઈએ. સંધ્યાએ કહ્યું હતું કે બ્રેસ્ટ સર્જરી સિવાય પણ લોકો ઘણી વાતો કરતા હતા. કોઈક કહેતું કે તમે બહાર આવવા માટે તૈયાર નથી. કંઈ નહીં તો ખાલી બિયર પીવડાવી દો. આ બધું સાંભળવું પડતું. પૈસા માટે કામ ના કરવાનો તેણે પૂરો પ્રયાસ કર્યો હતો. એક સમય એવો પણ હતો કે તેને નાણાકીય મુશ્કેલી પડી હતી. જોકે, તે સમયે પણ સંજોગો સામે તેણે હાર માની નહોતી.

47 વર્ષીય સંધ્યાનો જન્મ મુંબઈમાં થયો છે. 10 વર્ષની ઉંમરમાં પરિવાર સાથે નવી દિલ્હી ગઈ હતી. તેના પિતા હાઇકોર્ટના જજ હતા. નાની ઉંમરમાં સંધ્યાના પિતાનું અવસાન થતાં મોટા ભાઈ સિદ્ધાર્થે તેને મોટી કરી હતી. સિદ્ધાર્થ પણ દિલ્હી હાઇકોર્ટમાં જજ છે. સંધ્યાના બીજા એક ભાઈનું નામ પંકજ છે. સંધ્યા મુંબઈમાં માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ જોબ માટે આવી હતી. જોકે, પછી તેણે એક્ટિંગ ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1994માં સંધ્યાએ 'બનેગી અપની બાત'માં કામ કર્યું હતું. ત્યારબાદ તે વિવિધ ફિલ્મ ને સિરિયલમાં જોવા મળી હતી. છેલ્લે 2021માં વેબ સિરીઝ 'તાંડવ'માં જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Embed widget