શોધખોળ કરો

ખૂબ જ કંજૂસ છે સારા અલી ખાન, દિલ્હીની આ માર્કેટમાંથી કરે છે ખરીદી

સારાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ વાસ્તવિક જીવનમાં હેડલાઇન્સમાં રહે છે. સારા એક મોટા ડિઝાઇનર માટે શો સ્ટોપર પણ બની ગઈ છે.

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તાજેતરમાં ફરી એકવાર મોટી બહેન બની હતી. સારા અલી ખાનને પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ શુભેચ્છાઓ મળી રહી છે. શું તમે જાણો છો કે સારા અલી ખાન વાસ્તવિક જીવનમાં ખૂબ જ કંજુસ છે. સારા અલી ખાને એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેનો ફોટો પણ અભિનેત્રી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયો હતો. સારાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ વાસ્તવિક જીવનમાં હેડલાઇન્સમાં રહે છે. સારા એક મોટા ડિઝાઇનર માટે શો સ્ટોપર પણ બની ગઈ છે. શું તમે જાણો છો કે સારા અલી ખાન સૌથી વધારે સલવાર-કમીઝ પહેરવાનું પસંદ કરે છે ?
સારાએ બોલિવૂડમાં ફિલ્મ 'કેદારનાથ'થી કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2018 માં રીલિઝ થઈ હતી અને આ ફિલ્મમાં સારાની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. આ બંનેની જોડીને પ્રેક્ષકોએ પણ ખૂબ પ્રશંસા કરી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. સારાએ તેના વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સારાએ કહ્યું હતું કે, 'મને વધુ પૈસા ખર્ચ કરવાનું પસંદ નથી. આ સાથે મારે ફક્ત બ્રાન્ડ વસ્ત્રો પહેરવાની જરૂર નથી. મને ઘણી બધી બ્રાન્ડ પહેરવાનું પસંદ નથી. સરોજિની નગરના સલવાર-કમીઝ પહેરીને હું ખુશ છું. ઉપરાંત, હું ચંપલ પહેરું છું જે હું મારી આવકમાંથી જ ખરીદી શકું. તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન છેલ્લે ફિલ્મ 'કુલી નંબર 1' માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે વરૂણ ધવન લીડ રોલમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી ન હતી. સારા અલી ખાન ફિલ્મ 'અતરંગી રે' માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ સારા અલી ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget