શોધખોળ કરો

સારા અલી ખાનનો બાળપણનો વીડિયો થયો વાયરલ, પિતા સૈફ અલી ખાન પુત્રીનું આ રીતે ધ્યાન રાખતો હતો...

બોલીવુડ એક્ટ્રેસ સારા અલીખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સારા પોતાના પ્રવાસ, ટ્રીપ અને ફેમિલી ટાઈમ સાથેના ફોટો અને વીડિયો શેર કરતી હોય છે.

બોલીવુડ એક્ટ્રેસ સારા અલીખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સારા પોતાના પ્રવાસ, ટ્રીપ અને ફેમિલી ટાઈમ સાથેના ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. સારા અને તેનો ભાઈ ઈબ્રાહિમ માં અમૃતા સિંહ સાથે રહે છે અને અવારનવાર પિતા સૈફ અલી ખાન સાથે સમય વિતાવતા નજરે પડતા હોય છે. બાળપણમાં સારા પિતા સૈફની ફિલ્મના સેટ પર જતી હતી. આવો જ એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સારાનો બાળપણનો વીડિયો છે જેમાં તે ખુબ જ ક્યુટ લાગી રહી છે અને સૈફ તેની સાથે રમતો દેખાઈ રહ્યો છે.

આ વીડિયો સૈફ અલી ખાનની ફિલ્મ હમેશાની શૂટિંગના સમયનો છે અને આ ફિલ્મ વર્ષ 1996માં આવી હતી. સારાની બાળપણની ક્યુટનેસ જોઈને તેના ચાહકો દિવાના થઈ રહ્યા છે. સારાના ચાહકો આ વીડિયોમાં ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Bollywood media love 💟 (@bollywoodmedialove)

સારાનો વીડિયો થયો વાયરલઃ
વીડિયોમાં સારા અલી ખાને ઓરેંજ કલરનું ફ્રોક પહેર્યું છે અને સેટ ઉપરની પ્લાસ્ટિકની ખુરશી પર બેઠેલી દેખાય છે. જેની સામે પિતા સૈફ ઘૂંટણીએ બેસીને તેનું ધ્યાન રાખતો દેખાઈ રહ્યો છે. સૈફ પોતાની ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો અને એ દરમિયાન તે પુત્રી સારા સાથે સમય વિતાવી રહ્યો હતો. શૂટિંગમાંથી બ્રેક લઈને પુત્રી સારા સાથે મસ્તી કરતા સૈફનો આ અંદાજ સૈફ અલી ખાનના ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget