શોધખોળ કરો

OTT પર Shah Rukh Khanની Pathaan 22 માર્ચે આ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Shah Rukh Khan: સ્ક્રીન પર ધમાલ મચાવ્યાં બાદ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' હવે 22 માર્ચે આ OTT પ્લેટફોર્મ પર દસ્તક આપવા માટે તૈયાર છે.

Pathaan Release To 22 March  On OTT Platform: શાહરૂખ ખાનદીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત 'પઠાણબોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યાં બાદ હવે OTT પર પણ ધમાકો કરવા માટે તૈયાર છે. OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું પસંદ કરતા તમામ દર્શકો ફિલ્મ 'પઠાણરિલીઝ થયા બાદથી જ તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આ દર્શકોની રાહ 22 માર્ચે પૂરી થવા જઈ રહી છે. જી હા કારણ કે આ જ દિવસે ફિલ્મ પઠાણ OTT પર રિલીઝ થનારી છે. ત્યારે કુરશીની પેટી બાંધી તૈયાર થઈ જાઓ ફિલ્મની મજા માણવા માટે..

આ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે

પીપિંગ મૂનના અહેવાલ મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ', તેના રિલીઝના સંપૂર્ણ 56 દિવસ પછી 22 માર્ચે OTT દર્શકો માટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે.

કાઢી નાખેલા દ્રશ્યો જોઈ શકાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસારફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે માહિતી આપી છે કે ફિલ્મમાં કેટલાક ડિલીટ કરેલા સીન છેજેમાં 'પઠાણ'ના કેટલાક અન્ય ડીલીટ કરેલા સીન પણ OTT વર્ઝનમાં તમે જોઈ શકશો.

ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની આ ફિલ્મે કમાણી મામલે તમામ ફિલ્મોને માત આપી છે. રિપોર્ટ અનુસાર 'પઠાણેમાત્ર ભારતમાં જ 540 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મ હજુ પણ અમેરિકાકેનેડા, UAE, ઇજિપ્ત, UK, ઓસ્ટ્રેલિયાન્યુઝીલેન્ડમાં ચાલી રહી છે. આ ફિલ્મે વિદેશી બજારમાં પણ જબરદસ્ત બિઝનેસ કર્યો છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ

શાહરૂખ ખાનદીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણાએ પણ 'પઠાણ'માં કામ કર્યું છે. આ સાથે ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

લગ્નના 6 વર્ષ પછી માં બનશે અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી, ફ્લોન્ટ કર્યો બેબી બંપ

Ishita Dutta Pregnantઅજય દેવગણ સાથે ફિલ્મ 'દ્રશ્યમ'માં પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી ઈશિતા દત્તાની ખુશી આ દિવસોમાં સાતમા આસમાને છે. અભિનેત્રી બહુ જલ્દી માતા બનવાની છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અભિનેત્રી તાજેતરમાં પાપારાઝીની સામે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે ઈશિતાના જીવનમાં આ ક્ષણ લગ્નના 6 વર્ષ પછી આવી છે.

ઇશિતાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ફોટોમાં અભિનેત્રીએ બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો છે અને તે હસતી અને પાપારાઝી માટે પોઝ આપી રહી છે. આ દરમિયાન ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જે બાદ અભિનેત્રીનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના આ સારા સમાચાર સામે આવતા જ બધાએ ઈશિતાને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget