શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના કિંગ શાહરૂખે સાથીઓને આપી નવા વર્ષની ગ્રાન્ટ પાર્ટી, જુઓ તસવીરો
શાહરૂખ ખાને નવા વર્ષ 2020ની પાર્ટી પોતાના ઘરે 'મન્નત'માં જ આપી હતી, પાર્ટીમાં કેટલાક બૉલીવુડ સ્ટાર્સ અને સેલેબ્સ જોડાયા હતા. બધાએ ખુબ મસ્તી કરી હતી
મુંબઇઃ દુનિયાભરમાં લોકોએ નવા વર્ષ 2020ની ધામધૂમથી ઉજવણી કરી. આમાં સેલિબ્રિટીઝથી લઇને દિગ્ગજો પણ પણ સામેલ થયા હતા. બૉલીવુડના કિંગ ખાને પણ પોતાના સાથીઓને એક ગ્રાન્ટ પાર્ટી આપી, આ પાર્ટી માત્ર 2020ની ઉજવણીની જ હતી. તેની કેટલીક તસવીર પણ સોશ્યલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
શાહરૂખ ખાને નવા વર્ષ 2020ની પાર્ટી પોતાના ઘરે 'મન્નત'માં જ આપી હતી, પાર્ટીમાં કેટલાક બૉલીવુડ સ્ટાર્સ અને સેલેબ્સ જોડાયા હતા. બધાએ ખુબ મસ્તી કરી હતી.
શાહરૂખની New Year Party 2020માં પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન, દીકરો અબરામ અને અનન્યા પાંડે, સંજય કપૂર સહિતના સ્ટાર્સે ખુબ મસ્તી કરી હતી.View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion