શોધખોળ કરો

Ravi Kishan: રવિ કિશનને 'પાપા' કહેનાર શિનોવાએ અપનાવ્યો કાનૂની માર્ગ, DNA ટેસ્ટની માગ સાથે કરી અરજી

Ravi Kishan News: બીજેપી નેતા અને ભોજપુરી એક્ટર રવિ કિશન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને વિવાદોમાં ઘેરાયેલા છે. હાલમાં જ અપર્ણા ઠાકુર નામની મહિલાએ દાવો કર્યો હતો કે તે રવિ કિશનની પત્ની છે અને બંનેના લગ્ન 28 વર્ષ પહેલા થયા હતા.

Ravi Kishan News: બીજેપી નેતા અને ભોજપુરી એક્ટર રવિ કિશન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને વિવાદોમાં ઘેરાયેલા છે. હાલમાં જ અપર્ણા ઠાકુર નામની મહિલાએ દાવો કર્યો હતો કે તે રવિ કિશનની પત્ની છે અને બંનેના લગ્ન 28 વર્ષ પહેલા થયા હતા. રવિ કિશન અને તેમને એક પુત્રી શિનોવા છે. હવે રવિ કિશનને તેના 'પાપા' કહેનાર શિનોવાએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

View this post on Instagram
 
A post shared by 𝗦𝗵𝗶𝗻𝗻𝗼𝘃𝗮 (@shinnova_)

રવિ કિશનને 'પાપા' કહેનાર શિનોવાએ અપનાવ્યો કાનૂની માર્ગ!

વાસ્તવમાં, E-Times ના અહેવાલ મુજબ, 25 વર્ષીય શિનોવાએ મુંબઈની કોર્ટમાં એક સિવિલ દાવો દાખલ કર્યો છે, જેમાં શિનોવાએ તેના દાવાને સાબિત કરવા માટે DNA ટેસ્ટની માંગણી કરી છે. શિનોવાએ કોર્ટમાં અરજી કરી છે કે તેને રવિ કિશનની પુત્રી તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવે. જેનો જન્મ અપર્ણા સોની સાથેના સંબંધથી થયો હતો. રિપોર્ટ અનુસાર અભિનેત્રી શિનોવા એ સાબિત કરવા માટે કાયદાકીય માર્ગ અપનાવી રહી છે કે રવિ કિશન તેના પિતા છે.

View this post on Instagram
 
A post shared by 𝗦𝗵𝗶𝗻𝗻𝗼𝘃𝗮 (@shinnova_)

પિટિશનમાં ડીએનએ ટેસ્ટની માંગણ

તેણે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ તેના પિતાના ઘટસ્ફોટ બાદ ઉત્તર પ્રદેશમાં સોની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરતી રિટ પિટિશન દાખલ કરી હતી. શિનોવાની કાનૂની કાર્યવાહીના ત્રણ દિવસ પહેલા, રવિ કિશનની પત્ની પ્રીતિ શુક્લાએ લખનૌમાં ગુનાહિત કાવતરું અને ઈરાદાપૂર્વક અપમાન સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી.

તમને જણાવી દઈએ કે અપર્ણા ઠાકુરે 15 એપ્રિલે લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે તેમની 25 વર્ષની દીકરી શિનોવા બીજેપી સાંસદ રવિ કિશનની દીકરી છે. રવિ કિશન તેની દીકરીને તેનો હક્ક નથી આપી રહ્યા. અપર્ણાની પ્રેસ કોન્ફરન્સ બાદ સર્વત્ર હોબાળો મચી ગયો છે. આ પહેલા શિનોવાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે સીએમ યોગીને મદદ માટે વિનંતી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યોSurat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Embed widget