શોધખોળ કરો
Advertisement
આ સ્ટાર સિંગરનુ છલકાયુ દુઃખ, બોલ્યો- લૉકડાઉનના કારણે આઠ મહિનાથી કામ નથી મળ્યુ, કંટાળી ગયો છું ઘરે રહીને......
મિકા સિંહે આગામી ફિલ્મ સયોની માટે એક પપ્પી ગીત ગાયુ છે. તેનુ કહેવુ છે કે તે મોટા પડદા પર રોમેન્ટિક એક્શન ફિલ્મમાં ગીત જોવા ઉત્સુક છે
નવી દિલ્હીઃ સ્ટાર સિંગર મિકા સિંહનું દુઃખ છલકાયુ છે. મિકા સિંહે આગામી ફિલ્મ સયોની માટે એક પપ્પી ગીત ગાયુ છે. તેનુ કહેવુ છે કે તે મોટા પડદા પર રોમેન્ટિક એક્શન ફિલ્મમાં ગીત જોવા ઉત્સુક છે.
મિકા સિંહે મીડિયા એજન્સીને કહ્યું કે, હું વાસ્તવમાં ઉત્સાહિત છુ, અને 18 ડિસેમ્બરને આ ફિલ્મને જોવા માટે ઉત્સુક છે. ઘણાબધા લોકો મારા સહિત ઘરે મહિનાઓથી બેઠા છે, અને કંટાળી ગયા છે, મને છેલ્લા આઠ મહિનાથી કોઇ કામ નથી મળ્યુ અને મને ખબર છે મારા જેવા ઘણાબધા લોકો છે. લોકોએ લાંબા સમયથી થિએટરોમાં ફિલ્મ નથી જોઇ, એટલે ફિલ્મ જોવા માટે થિએટર જવાનો યોગ્ય સમય છે.
(ફાઇલ તસવીર)
ફિલ્મમાં પોતાના ગીત વિશે વાત કરતા મિકા સિંહે કહ્યું કે, મે ફિલ્મમાં એક પપ્પી ગીત ગાયુ છે. આ એક સંગીતકાર અનંત અને અમને દ્વારા રચિત છે. જ્યારે આ ફિલ્મના નિર્માતાઓએ મને આ ગીત ગાવા માટે સંપર્ક કર્યો. તો મને શરૂઆતમાં આ પસંદ ના આવ્યુ. પણ જ્યારે આ ગીતને મે ચાર વાર ગુનગુનાયુ ત્યારે મને ખુબ પસંદ આવ્યુ, અને આમાં ડબલ મીનિંગ શબ્દો પણ છે. મને લાગે છે કુલ મળીને ગીતને સારી રીતે રચવામાં આવ્યુ છે.
આ ફિલ્મમાં તન્મય સિંહ, મુસ્કાન સેઠી, રાહુલ રૉય, યોગરાજ સિંહ મુખ્ય ભુમિકામાં છે. આને નિતિન કુમાર ગુપ્તા અને અભય સિંઘલે અભિનીત કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement