શોધખોળ કરો

ફ્લાઈટમાં જતા પહેલા સ્ટાફે Ameesha Patel ને આપ્યું Surprise, જુઓ વીડિયો

બોલીવૂડ અભિનેત્રી અમીષા પટેલે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ કહોના પ્યાર હૈથી કરી હતી. અમિષા આ ફિલ્મમાં ઋતિક રોશન સાથે જોવા મળી હતી.

બોલીવૂડ અભિનેત્રી અમીષા પટેલે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ કહોના પ્યાર હૈથી કરી હતી. અમિષા આ ફિલ્મમાં ઋતિક રોશન સાથે જોવા મળી હતી. આ ફિલ્મે અમીષાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. હાલમાં જ અમીષાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો અને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં અમીષાની ફિલ્મમાં ગીત પણ સાંભળવા મળી રહ્યું છે.
અભિનેત્રી અમિષા પટેલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખૂબ ખુશ જોવા મળી રહી છે, જો કે તેની આંખમાં ઝળઝળીયા પણ આવી ગયા છે. હકકીતમાં બન્યુ છે એવુ કે એરલાઈન્સ સ્ટાફે અમીષા પટેલના ફ્લાઈટમાં જતા પહેલા તેના જ ગીત કહોના પ્યાર હૈં પર ડાંસ કર્યો હતો. જેને જોઈને અમીષાની આંખો ભરાઈ આવી હતી. અમીષાએ એરલાઈન્સ સ્ટાફનું પરફોર્મેંસ જોઈને પોતાના રડતા રોકી શકી નહોતી. બાદમાં તે ઉઠી અને સ્ટાફ સાથે ડાન્સ કરવા લાગી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કહોના પ્યાર હૈ ગીત પર સ્ટાફને ડાન્સ કરતા જોઈ તે પોતાને રોકી ન શકી અને ડાન્સ શરૂ કર્યો હતો. તેને જોઈ સ્ટાફ પણ ખુશ થયો હતો. અમીષા પટેલની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર હિટ સાબિત થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

જેની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બંન્ને હશે તો મફતમાં મળશે ફોન? PIB fact checkએ જણાવ્યું સત્ય

Embed widget