શોધખોળ કરો

Film Chup: સની દેઓલ અને સલમાનની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ 'ચુપ'નું ટ્રેલર રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે આવશે

સની દેઓલની કમબેક ફિલ્મ 'ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં તમને સસ્પેન્સ, થ્રિલ અને ટ્વિસ્ટનો ઘણો મસાલો જોવા મળશે.

R Balki's New Film: સની દેઓલની કમબેક ફિલ્મ 'ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં તમને સસ્પેન્સ, થ્રિલ અને ટ્વિસ્ટનો ઘણો મસાલો જોવા મળશે. આર. બાલ્કી (R Balki) એ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ટ્રેલરમાં સની દેઓલનો એંગ્રી યંગ મેનનો લુક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત દુલકર સલમાન, પૂજા ભટ્ટ અને શ્રેયા ધનવંતરી પણ જોવા મળશે. 1 મિનિટ 58 સેકન્ડના આ ટ્રેલરે દર્શકોના રુંવાડા ઉભા કરી દીધા છે.

અક્ષય કુમારે ટ્રેલર શેર કર્યું 

અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફિલ્મ 'ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ઉપરાંત અક્ષયે પોતાના મિત્ર આર. બાલ્કીને ફિલ્મ માટે શુભેચ્છાઓ પણ આપી છે. આ ફિલ્મ એક એવા આર્ટીસ્ટ વિશે છે જે એક ખતરનાક સિરિયલ કિલર બની જાય છે જે માત્ર ફિલ્મના રિવ્યુ કરતા ફિલ્મ ક્રિટીક્સ (વિવેચકો)ને જ નિશાન બનાવે છે. તેને મારવાની સ્ટાઈલ પણ એકદમ અલગ છે. આ સીરિયલ કિલર જૂની ફિલ્મો દ્વારા પોતાના ટાર્ગેટ શોધી કાઢે છે અને પછી એ જ સ્ટાઇલમાં હત્યા કરે છે.

બિગ બી મ્યુઝિક કમ્પોઝર બન્યા

ઉલ્લેખનીય છે કે 'ચુપ'ની વાર્તા આર. બાલ્કી દ્વારા લખાઈ છે. તેમણે આ ફિલ્મ માટે અભિનેતા-નિર્દેશક ગુરુ દત્તને ટ્રિબ્યુટ પણ આપી છે. આ ફિલ્મ 23 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું સંગીત અમિતાભ બચ્ચને આપ્યું છે. એક્ટિંગ અને સિંગિંગ સિવાય હવે બિગ બી આ ફિલ્મથી મ્યુઝિક કમ્પોઝર પણ બની ગયા છે.

આ ફિલ્મથી સની દેઓલ કમબેક કરવા જઈ રહ્યો છે. તેની વાપસીને લઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. 'ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ'નું ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો...

Bhavnagar: AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ, જાણો વિગત

Protest: શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં TET પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ, જાણો શું કરી માંગ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget