શોધખોળ કરો
Advertisement
સની લિયોનીને ડાયરેક્ટરે સેટ પર ફટકાર્યો ડંડો, એક્ટ્રેસ ધડામ દઇને પડી નીચે, વીડિયો વાયરલ
આ વીડિયોને લોકો ખુબ લાઇક્સ કરી રહ્યાં છે, આ બધુ વેબ સીરીઝ અનામિકાના સેટ પર થયુ છે, જેનુ શૂટિંગ હાલ સની લિયોની કરી રહી છે. આ સીરીઝના ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી સની લિયોનીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ડાયેરેક્ટર વિક્રમ ભટ્ટ તેને સેટ પર મારતા દેખાઇ રહ્યાં છે. આ પછી સની લિયોની ધડામ દઇને સેટ પર નીચે પડી જાય છે. આ વીડિયો ખુદ સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
જોકે, ગભરાવવાની કોઇ વાત નથી, આવુ એક સીરીઝની શૂટિંગની રીલ લાઇફમાં થયુ છે. વીડિયોમાં તમે જોશો તો સની લિયોની સામેથી આવે છે, અને વિક્રમ ભટ્ટ તેને ડંડો ફટકારે છે, આ પછી સની લિયોની ધડામ દઇને સેટ પર નીચે પડી જાય છે, અને પછી હસવા લાગે છે.
આ વીડિયોને લોકો ખુબ લાઇક્સ કરી રહ્યાં છે, આ બધુ વેબ સીરીઝ અનામિકાના સેટ પર થયુ છે, જેનુ શૂટિંગ હાલ સની લિયોની કરી રહી છે. આ સીરીઝના ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ છે.
આ પહેલા પણ સનીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હાથમાં થાળી અને ખભા પર બેડુ લઇને ઠુમકા લગાવી રહી છે. આ અંદાજ પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર સનીએ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement