શોધખોળ કરો

સુશાંત કેસની તપાસ મુદ્દે હવે આ અભિનેત્રીએ મુંબઇ પોલીસ પર ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે

બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા દત્તાએ એક લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે મુંબઇ પોલીસ પર ભરોસો નથી કરી શકાતો. આ દરમિયાન તેને સુશાંત કેસમાં મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે દાવ ફસાયો છે, એકબાજુ બિહાર પોલીસ મુંબઇમાં આવીને તપાસ કરી રહી છો, તે બીજીબાજુ મુંબઇ પોલીસ પર બિહાર પોલીસને તપાસમાં સહકાર ના આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હવે મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા દત્તાએ એક લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે મુંબઇ પોલીસ પર ભરોસો નથી કરી શકાતો. આ દરમિયાન તેને સુશાંત કેસમાં મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે. સુશાંત કેસની તપાસ મુદ્દે હવે આ અભિનેત્રીએ મુંબઇ પોલીસ પર ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે તનુશ્રી દત્તા બૉલીવુડથી લગભગ 10 વર્ષથી અલગ છે, ગયા વર્ષે મીટૂ મૂવમેન્ટ અંતર્ગત તેને બૉલીવુડ એક્ટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે સુશાંત કેસમાં મુબઇ પોલીસ પર નિશાન તાકીને ફરીથી ચર્ચામાં આવી છે. તેને ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે, મુંબઇ પોલીસ માત્ર દુનિયાને બતાવવા માટે કામ કરે છે, તપાસ મુદ્દે મુંબઇ પોલીસ પર બિલકુલ ભરોસો ના કરી શકાય. તનુશ્રી દત્તાએ વીડિયોમાં કહ્યું કે, બૉલીવુડમાં કોઇને કોઇની નથી પડી, તો પછી કોઇ આઉટસાઇડર હોય તો શું થાય. સુશાંતના મોતની તપાસને તેમને શું પડી હોય. મુંબઇ પોલીસ કેસને જલ્દી પતાવવા માંગે છે, તેઓ આરોપીઓને ઓળખે છે, અને નેતાઓ સાથે મળેલા હોય છે. એટલે કેસ જલ્દી પુરો કરવાની કોશિશ કરાઇ રહી છે.
નોંધનીય છે કે, મુંબઇ પોલીસ મુંબઇમાં તપાસ કરવા આવેલી બિહાર પોલીસને કોઇ પણ જાતનો સપોર્ટ નથી કરી રહી. ના કોઇ વાહન કે કોઇ ટેકનિકલી સપોર્ટ. સુશાંત સિંહ કેસમાં તપાસ કરવા મુંબઇ આવેલા પટના એસપી વિનય તિવારીને મહારાષ્ટ્ર પોલીસે જબરદસ્તીથી પકડીને ક્વૉરન્ટાઇન કરી દીધા છે. આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. સુશાંત કેસની તપાસ મુદ્દે હવે આ અભિનેત્રીએ મુંબઇ પોલીસ પર ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget