શોધખોળ કરો

ડ્રગ્સ મામલે NCBની નજર હવે કરણ જૌહરની પાર્ટીના એક જુના વીડિયો પર, કયા કયા સ્ટાર્સે કરી હતી પાર્ટી?

ડ્રગ્સ કેસમાં એનસીબીએ રિયા તેના ભાઇ શૌવિક સહિત કેટલાક ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ હવે એનસીબીની નજર રિયા ચક્રવર્તીએ સૂચવેલા 25 બૉલીવુડના નામો પર છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ ચાલી રહી છે. જેમાં ડ્રગ્સ મામલે એનસીબી રિયા બાદ બીજા મોટા પેડલર અને સેલિબ્રિટીઓને નિશાન બનાવી શકે છે. ડ્રગ્સ કેસમાં એનસીબીએ રિયા તેના ભાઇ શૌવિક સહિત કેટલાક ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ હવે એનસીબીની નજર રિયા ચક્રવર્તીએ સૂચવેલા 25 બૉલીવુડના નામો પર છે. હવે આ બધાની વચ્ચે રિપોર્ટ છેકે એનસીબી બહુજ જલ્દી બૉલીવુડના જાણીતા ફિલ્મ મેકર-દિગ્દર્શક કરણ જૌહરની તે પાર્ટીના વીડિયોની તપાસ કરી શકે છે, જે ગયા વર્ષે એટલે કે 2019માં વાયરલ થઇ હતી. કરણની તે પાર્ટીના વીડિયોને લઇને સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ હતી.
ગયા વર્ષે કરણ જૌહરની પાર્ટીમાં વિકી કૌશલ, દીપિકા પાદુકોણ,શાહિદ કપૂર, રણવીર કપૂર, મલાઇકા અરોડા, અર્જૂન કપૂર, વરુણ ધવન, જોયા અખ્તર, અયાન મુખર્જી, મીરા રાજપૂત જેવા સ્ટાર્સ દેખાયા હતા. તે સમયે કેટલાક લોકોને લાગી રહ્યું હતુ કે કરણની આ પાર્ટીમાં આ સ્ટાર્સે ડ્રગ્સ લીધુ હતુ. એટલુ જ નહીં આ વીડિયોના વાયરલ થયા બાદ એમએલએ મનજિન્દર એસ સિસરાએ સોશ્યલ મીડિયા પર વીડિયોમાં દેખાતા બૉલીવુડ સ્ટાર્સ પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કરણ જૌહરે આ વિશે સ્પષ્ટતા કરતા ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કરી દીધો હતો. ડ્રગ્સ મામલે NCBની નજર હવે કરણ જૌહરની પાર્ટીના એક જુના વીડિયો પર, કયા કયા સ્ટાર્સે કરી હતી પાર્ટી?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Embed widget