શોધખોળ કરો

બોલીવુડની આ બે એક્ટ્રેસને પણ થયો કોરોના, એક એક્ટ્રેસનો તો આખો પરિવાર કોરોનાગ્રસ્ત

ઘણી જાણીતી સેલિબ્રિટીઝ કોરોનાનો ભોગ બની રહી છે. આ યાદીમાં  હવે બોલીવુડની બે એક્ટ્રેસનો પણ સમાવેશ થયો છે.

મુંબઇઃ ઘણી જાણીતી સેલિબ્રિટીઝ કોરોનાનો ભોગ બની રહી છે. આ યાદીમાં  હવે બોલીવુડની બે એક્ટ્રેસનો પણ સમાવેશ થયો છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના આખા પરિવાર સાથે અને અભિનેત્રી કુબ્રા સૈત કોરોનાનો ભોગ બની છે. સ્વરા ભાસ્કર રાંઝણા, પ્રેમ રતન ધન પાયો, નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરાહ વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સ્વરા ભાસ્કરે ટ્વિટર પરથી અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી આપી છે કે, હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં તેને માથાનો દુખાવો અને તાવ જેવાં લક્ષણ જોવા મળ્યા હતા. તેણે પોતાની મેડિક તપાસ કરાવી હતી અને આરટીસીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટમાં પોતે કોરોના પોઝિટિવ આવી હતી. સાથે સાથે તેનો પરિવાર પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. સ્વરાએ પોતાના પ્રશંસકોને સુરક્ષિત રહેવાની અને માસ્ક પહેરવાની વિનંતી કરી છે. 

સ્વરાએ વધુમાં લખ્યું છે કે, હેલો કોવિડ, હમણાં જ મને મારો આરટીપીસીઆર રિપોર્ટ મળ્યો જેમાં હું કોરોના પોઝિટિવ આવી છું. મેં સ્વયંને ક્વોરેન્ટાઇન કરી લીધી છે. મને તાવ, માથાનો દુખાવો અને ચીજોના સ્વાદ ન આવવા જેવા લક્ષણો હતા. મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે છતાં મને કોરોના થયો છે.

આ ઉપરાંત અભિનેત્રી કુબ્રા સૈત પણ કોરોના પોઝિટિવ આવી છે. ચર્ચિત વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની અભિનેત્રી કુબ્રા સૈત પણ કોરોના વાયરસના સપાટામાં આવી છે. કુબ્રા સૈતે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું છે કે, મારામાં કોરોનાના મામૂલી લક્ષણો જોવા મળ્યાં છે. છેલ્લા આઠ-દસ દિવસોમાં જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાની મેડિકલ તપાસ કરાવી લે.  ગયા વખતની માફક તકલીફોનો સામનો ન કરવો પડે અને સ્વાસ્થ્ય તંત્ર પર બોજ ન આવે એટલા માટે દરેકને મેડિકલ તપાસ કરાવી લેવા વિનંતી છે. 

Gujarat New Corona Guidelines: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યની તમામ સ્કૂલોના એકથી નવના ક્લાસ ક્યાં સુધી બંધ રાખવાની કરાઈ જાહેરાત ?  

ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?

Emraan Hashmi ની આ એક્ટ્રેસનો દરિયા કિનારે બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ફેન્સ બોલ્યા  'Hayeeeee Garmiiii'

સ્માર્ટફોન ખોવાઇ જાય તો ચિંતા નહીં, તમે આ ટ્રિક્સની મદદથી આસાનીથી શોધી શકશો મિનીટોમાં, જાણો ટ્રિક્સ...........

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget