શોધખોળ કરો

Emraan Hashmi ની આ એક્ટ્રેસનો દરિયા કિનારે બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ફેન્સ બોલ્યા  'Hayeeeee Garmiiii'

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણની ફિલ્મી સફર કંઈ ખાસ રહી નથી. અભિનેત્રીએ વર્ષ 2008માં ફિલ્મ 'જન્નત'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેની સાથે ઈમરાન હાશ્મી લીડ રોલમાં હતા.

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણની ફિલ્મી સફર કંઈ ખાસ રહી નથી. અભિનેત્રીએ વર્ષ 2008માં ફિલ્મ 'જન્નત'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેની સાથે ઈમરાન હાશ્મી લીડ રોલમાં હતા. આ ફિલ્મ પછી, અભિનેત્રી અન્ય ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી, પરંતુ તે ફિલ્મોમાં સોનલ ચૌહાણને ખાસ સફળતા અપાવી શકી નથી. 

સોનલની હોટ અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ દિવસોમાં અભિનેત્રીના બિકીની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ ફોટા જોઈને લોકો સોનલને મિસ હીટરનું ટેગ આપી રહ્યા છે...અને એ પણ પૂછ્યું કે અભિનેત્રી આટલી હોટ કેમ લાગી રહી છે.

સોનલ છેલ્લા કેટલાક દિવસોથી તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ દરરોજ બ્લેક બિકીનીમાં પોતાનો ફોટો શેર કરી રહી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસનું ફિગર જોવા મળી રહ્યું છે. આમાંથી કેટલીક તસવીરોમાં અભિનેત્રી બીચ પર જોવા મળી રહી છે.  અભિનેત્રીના આ ફોટાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો સોનલના જોરદાર વખાણ કરી રહ્યા છે.

જો કે આ પહેલીવાર નથી જ્યારે સોનલે તેની સિઝલિંગ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું હોય, જો તમે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર નજર ક કરશો, તો તમે જોશો કે સોનલ ઘણીવાર બિકીની અને મોનોકિનીમાં તેના ફોટા શેર કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનલ ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ 'ફન એન્ડ ફ્રસ્ટ્રેશન'માં જોવા મળશે જે આ વર્ષે 2022માં રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget