શોધખોળ કરો

Throwback Video: આર્યન અને સુહાના સાથે શાહરૂખ ખાનની મસ્તી, બાળપણનો આ સુંદર વીડિયો વાયરલ

Shah Rukh Khan: શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના બંને બાળકો આર્યન અને સુહાના સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

Shah Rukh Khan Throwback Video: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ભલે બી-ટાઉનનો બેતાજ બાદશાહ હોય અને કરોડો લોકોના દિલ પર રાજ કરે, પરંતુ તે એક પરિવારનો માણસ છે. તેના માટે તેના પરિવાર કરતાં વધુ મહત્વનું બીજું કંઈ નથી. તેનો પત્ની ગૌરી અને ત્રણેય બાળકો આર્યન, સુહાના અને અબરામ પ્રત્યેનો પ્રેમ હંમેશા જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Samina ✨ (@srkssamina)

શાહરૂખ ખાનનો જૂનો વીડિયો વાયરલ

હાલમાં જ તેનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે લંડનના હાઈડ પાર્કમાં પોતાના બાળકો આર્યન અને સુહાના સાથે રમતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જ્યાં આર્યન તેના પિતા શાહરૂખ સાથે રમતા જોવા મળે છે, તો સુહાના સાઈકલ ચલાવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં શાહરૂખે ગૌરીનું પુસ્તક મુંબઈમાં લોન્ચ કર્યું હતું. આ પુસ્તક માય લાઇફ ઇન એ ડિઝાઇનમાં ગૌરીની ઇન્ટિરિયર ડિઝાઇનની જર્ની કહેવામાં આવી છે.

View this post on Instagram
 
A post shared by Samina ✨ (@srkssamina)

થોડા દિવસ પહેલા ગૌરીએ પુસ્તક કર્યું લોન્ચ 

આ લૉન્ચના અવસર પર શાહરૂખ પોતાની પત્નીના વખાણ કર્યા વગર રહી શક્યો નહીં. તેણે કહ્યું કે ગૌરી બધું જ સારી રીતે કરે છે અને તેનાથી આખા પરિવારને પ્રોત્સાહન મળે છે. તેણે કહ્યું- "ગૌરી ખૂબ જ ક્રિએટિવ છે. લગ્નના 24 વર્ષ સુધી ગૌરીને ખબર નહોતી કે તેનામાં આ ગુણ છે. તેણીએ બધું જ જાતે કર્યું છે અને આગળ પણ કરશે. ગૌરી મારા ઘરની સૌથી વ્યસ્ત સભ્ય છે. તેણી મારા કરતા વધુ વ્યસ્ત છે. અમે તેમને પૂછીએ છીએ કે તમે આટલું કામ કેમ કરો છો? તેના પર તે કહે છે કે તેને સંતોષ મળે છે.

શાહરુખ ખાન વર્કફ્રન્ટ 

તમને જણાવી દઈએ કે શાહરૂખ, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આ વર્ષની શરૂઆતમાં મોટા પડદા પર આવી હતી. હવે ફેન્સ શાહરૂખની 'જવાન' ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

Embed widget