શોધખોળ કરો

સદીનો સૌથી ખતરનાક 'ખલનાયક' બનશે આ હીરો, સંજય દત્તની ખલનાયકની સિક્વલમાં દેખાશે

વર્ષ 2014થી ફિલ્મ હીરોપંતીથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારો ટાઇગર શ્રોફ આજે દરેકના દિલોમાં રાજ કરી રહ્યો છે. ટાઇગરે એકપછી એક કેટલીય હીટ ફિલ્મો આપી છે

મુંબઇઃ ટાઇગર શ્રોફ આજની પેઢીનો એક્શન હીરો ગણાય છે. રિપોર્ટ છે કે ટાઇગર વર્ષ 1993માં રિલીઝ થયેલી સંજય દત્તની સુપરહિટ ફિલ્મ ખલનાયકની સિક્વલમાં દેખાશે. થોડાક દિવસો પહેલા ફિલ્મના રિમેકને લઇને ચર્ચા થઇ હતી, હવે ફરીથી વાત સામે આવી છે કે તે બહુ જલ્દી ફિલ્મનુ શૂટિંગ કરી શકે છે. શું હશે ફિલ્મની કહાની..... સંજય દત્તની સુપરહિટ ફિલ્મ ખલનાયકની કહાનીને સિક્વલમાં આગળ વધારવામાં આવશે. ફિલ્મની કહાની જ્યાં ખતમ થઇ હતી, ત્યાંથી શરૂ થશે. આ ઉપરાંત આ ફિલ્મની લીડ એક્ટ્રેસની શોધખોળ ચાલુ છે, તેની જાહેરાત બહુ જલ્દી થઇ જશે. મજાની વાત એ છે કે ટાઇગર શ્રોફના પિતા જેકી શ્રોફ પણ ખલનાયકમાં એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં દેખાઇ ચૂક્યા છે. ફિલ્મમાં જેકીની એક્ટિંગની પણ ખુબ પ્રસંશા થઇ હતી. વર્ષ 2014થી ફિલ્મ હીરોપંતીથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારો ટાઇગર શ્રોફ આજે દરેકના દિલોમાં રાજ કરી રહ્યો છે. ટાઇગરે એકપછી એક કેટલીય હીટ ફિલ્મો આપી છે. સદીનો સૌથી ખતરનાક 'ખલનાયક' બનશે આ હીરો, સંજય દત્તની ખલનાયકની સિક્વલમાં દેખાશે ફાઈલ તસવીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Embed widget