શોધખોળ કરો

છેલ્લા 5 વર્ષથી આ એક્ટર પાસે કોઈ કામ નથી, આ રીતે ચલાવે છે તેમનું ગુજરાન

Tiku Talsania Jobless: ટીકુ તલસાનિયાએ ફિલ્મોની સાથે સાથે ટીવીમાં પણ ઘણું કામ કર્યું છે. તેમની કોમેડી માટે લોકો તેમને ખૂબ પસંદ કરે છે.

Tiku Talsania Jobless: ટીકુ તલસાનિયા બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેમણે પોતાના રોલથી લોકોને ખૂબ હસાવ્યા છે. ટીકુ આજે પણ પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતો છે. તેમણે ફિલ્મ વક્ત હમારા હૈમાં ગંભીર ભૂમિકા ભજવીને સૌને ચોંકાવી દીધા હતા. તે પછી, ટીકુએ સંજય લીલા ભણસાલીની દેવદાસમાં પોતાના રોલથી બધાનું દિલ જીતી લીધું. પરંતુ હવે ટીકુ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે તેની પાસે લગભગ 5 વર્ષથી કામ નથી. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.

ટીકુએ થોડા સમય પહેલા પોતાના બેરોજગાર હોવાની વાત કરી હતી. હવે પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે બેરોજગાર હોવાનો અર્થ એ છે કે તેને સારી નોકરી મળતી નથી.

આ રીતે તેઓ તેમનું જીવન નિર્વાહ કરી રહ્યા છે
ટીકુએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તે થિયેટર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેણે કહ્યું કે હું ઘણા સમયથી મેકર્સ અને પ્રોડ્યુસર્સ પાસેથી કામ માંગી રહ્યો છું. પરંતુ આજ સુધી તેને કોઈએ ઓફર આપી નથી કે કોઈએ તેનો સંપર્ક કર્યો નથી. મારી ક્ષમતા પર શંકા ન કરો. મારે કામ કરવું છે.

ટીકુ વિલન બનવા માંગે છે
ટીકુએ જણાવ્યું કે તેણે ઘણી કોમેડી ભૂમિકાઓ ભજવી છે પરંતુ હવે તે વિલનની ભૂમિકા ભજવવા માંગે છે. હું ઇચ્છું છું કે જો નિર્માતાઓ મને કોઈપણ રોલ માટે સંપર્ક કરી રહ્યા છે, તો તે વિલનનો હોવો જોઈએ. નિર્માતાઓ વિચારતા હશે કે તેઓ આ નિર્દોષ દેખાતા માણસને વિલન બનાવીને શું કરશે. પરંતુ એવું નથી, હું નકારાત્મક પાત્રો પણ સારી રીતે ભજવી શકું છું.

તમને જણાવી દઈએ કે ટીકુ પ્યાર કે દો પલ, દિલ હૈ કી માનતા નહિ, ઉમર 55ની દિલ બચપન કા, બોલ રાધા બોલ, અંદાજ અપના અપના જેવી ફિલ્મોમાં કોમિક રોલ કરવા માટે જાણીતો છે.જ્યારે અત્યારે હાલમા ટીકુ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તેમની પાસે કોઈ કામ નથી તેઓ ને મેકર્સ દ્વારા પણ કોઈ રોલ માટે ઓફર મળી રહી નથી. હવે એવામાં ટીકુએ તાજેતરમાં આપેલા પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા ઘણા સમયથી થીયેટર કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget