શોધખોળ કરો

અમિતાભ બચ્ચનને હૉસ્પીટલમાં આવી ખાસ વ્યક્તિની યાદ, ને શેર કરી દીધો આ VIDEO

બિગ બી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને જણાવ્યુ કે, હૉસ્પીટલામં ભરતી અમિતાભ બચ્ચનને દિવંગત પિતા હરિવંશ રાય બચ્ચનની યાદ સતાવી રહી છે

મુંબઇઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા 17 દિવસથી હૉસ્પીટલમાં ભરતી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે તેમને હૉસ્પીટલાઇઝ થવુ પડ્યુ છે. નાણાવટી હૉસ્પીટલમાં બચ્ચન પોતાની જુની યાદોને વગોળી રહ્યાં છે. હવે તેમને આ પોતાના પિતાની યાદ આવી ગઇ છે. તાજેતરમાં જ બિગ બી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને જણાવ્યુ કે, હૉસ્પીટલામં ભરતી અમિતાભ બચ્ચનને દિવંગત પિતા હરિવંશ રાય બચ્ચનની યાદ સતાવી રહી છે. તેમને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા લખ્યું- બાપુજીની કવિતાના કેટલાક પલ, તે આ રીતે ગાતા હતા કવિ સંમેલનમાં. હૉસ્પીટલના એકલા મનમા તેમની ખુબ યાદ આવે છે, અને તેમના જ શબ્દોમાં મારી સુની રાતોને આબાદ કરી રહ્યો છું... બિગ બીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે પોતાના પિતા દ્વારા રચિત કવિતા વાંચતા દેખાઇ રહ્યાં છે.
અમિતાભ બચ્ચને શનિવારે પોતાના બ્લૉગમાં કહ્યું કે, તે આ બિમારીથી પેદા થયેલી માનસિક સ્થિતિ રોગી પર ભારે પડે છે કેમકે તેને માનવિય સંપર્કથી દુર રાખવામાં આવે છે. અમિતાભ બચ્ચને કહ્યું કે કોરોના વાયરસનો માનસિક સ્વાસ્થ્ય પર ઉંડી અસર પડે છે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોનાના લક્ષણો દેખાતા હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યાને સામાન્ય લક્ષણો દેખતા હૉમ ક્વૉરન્ટાઇન કરાયા હતા. બાદમાં ઐશ્વર્યા અને આરાધ્યાને શરદી-ઉધરસ વધતા તેમને પણ પછીથી હૉસ્પીટલાઇઝ કરાવવામાં આવ્યા હતા. સુત્રો અનુસાર, હાલ ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયત પણ ઠીક છે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
Embed widget