શોધખોળ કરો

'પોતાથી નાની અને સુંદર સ્ત્રી સાથે કરો લગ્ન', Saif Ali Khanએ પુરુષોને કેમ આપી આ સલાહ?

Saif Ali Khan On Marrying Younger Women: સૈફ અલી ખાન અને કરીના કપૂર બી-ટાઉનનું પાવરફૂલ કપલ છે. સૈફે એકવાર ઈન્ટરવ્યુમાં તમામ પુરુષોને એક ખાસ સલાહ આપી હતી.

Saif On Marrying Younger Women: સૈફ અને કરીના બોલિવૂડનું શાનદાર કપલ છે. ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. સૈફે વર્ષ 2012માં પોતાનાથી 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. તે દિવસોમાં બંને વચ્ચે ઉંમરના અંતરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જ્યારે 2014માં આપેલા એક ઇન્ટરવ્યુમાં સૈફને પૂછવામાં આવ્યું હતું કે શું કરીના સાથે લગ્ન કરવું તેના માટે શ્રેષ્ઠ બાબત છે, જેના પર અભિનેતાએ કહ્યું કે તે બધા પુરૂષોને પોતાના કરતા નાની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની સલાહ આપશે.

પુરુષો મોડેથી પરિપક્વ થાય છે

સૈફે કહ્યું હતું કે, "પુરુષો થોડા મોડેથી પરિપક્વ થાય છે અને મહિલાઓ ખૂબ જ ઝડપથી વધે છે." ઉલ્લેખનીય છે કે કરીના પહેલા સૈફ અલી ખાને તેમનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે અભિનેતાએ કરીના સાથેના તેના લગ્નને સૌથી સુંદર બાબત ગણાવી હતી. તમને જણાવી દઈએ કે, કરીના અને સૈફ ફિલ્મ ટશનના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આજે બંનેને 15 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને વચ્ચે પ્રેમ પહેલા જેવો જ છે.

View this post on Instagram
 
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

'યુવાન સ્ત્રીઓ સાથે લગ્ન કરો'

વર્ષ 2014માં સૈફે ફિલ્મફેરને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું કરીના સાથે લગ્ન કરવું તેના માટે શ્રેષ્ઠ બાબત છે. જેના પર અભિનેતાએ જવાબ આપતા કહ્યું સ્પષ્ટપણે હું એ કહી શકું છું કે આ એક સારી વાત છે જે મારી સાથે થઈ છે. આ જ ઇંટરવ્યૂમાં જ્યારે સૈફને પૂછવામાં આવ્યું કે શું ઉંમરનો તફાવત સંબંધને અસર કરે છે, તો સૈફે કહ્યું, "હું બધા પુરુષોને ખૂબ જ નાની અને સુંદર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની સલાહ આપીશ.

આ પણ વાંચો: Shubman Gillનો ક્રશ છે Rashmika Mandanna, ક્રિકેટરે રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

shubman Gill crush on Rashmika Mandanna: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર્સમાં ક્રિકેટર શુભમન ગિલનું (Shubman Gill) નામ સૌથી પહેલા આવે છે. બાવીસ ગજમાં પોતાના પરાક્રમની સાથે સાથે તે પોતાના અંગત જીવન માટે પણ હેડલાઈન્સમાં રહ્યા છે. શુભમન ગિલ તેની રંગીન લવ લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે. ક્યારેક તેનું નામ આ હિરોઈન સાથે જોડાય છે. ક્યારેક તેની સાથે બીજી મહિલા પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલા શુભમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને અભિનેત્રી રશ્મિકા મંદાના ( Rashmika Mandanna) પર 'ક્રશ' છે. જો કે સમાચાર પ્રકાશિત થયાના થોડા દિવસો પછી તેણે પોતે જ આ અટકળોને ફગાવી દીધી હતી અને તેણે કહ્યું કે તે પોતે નથી જાણતો કે તેણે કયા ઈન્ટરવ્યુમાં આવું કહ્યું!

"હું પોતે નથી જાણતો કે મેં કોઈ ઈન્ટરવ્યુમાં આવી વાતો કહી છે: શુભમન

ક્યારેક ક્રિકેટરનું નામ સચિન તેંડુલકરની દીકરી સાથે તો ક્યારેક બોલિવૂડના નવાબની દીકરી સાથે જોડાય છે. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તેને કઈ બોલિવૂડ એક્ટ્રેસ પસંદ છે. રિપોર્ટરના સવાલનો શુભમને શરમાઈને જવાબ આપ્યો, 'રશ્મિકા મંદાના', આ વખતે ક્રિકેટ સ્ટાર પોતે આ સમાચારને નકારી રહ્યા છે. તેણે દાવો કર્યો કે, "હું પોતે નથી જાણતો કે મેં કોઈ ઈન્ટરવ્યુમાં આવી વાતો કહી છે." આ જવાબથી શુભમનના ફેન્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

ક્રિકેટરનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયેલું છે

ભારતીય ક્રિકેટ સ્ટાર શુભમન ગિલનું નામ ઘણી અલગ-અલગ યુવતીઓ સાથે જોડાયેલું હતું. ક્યારેક સારા અલી ખાન સાથે તો ક્યારેક સારા તેંડુલકર સાથે તેના વિશે અનેક અટકળો આવી રહી છે. ગયા મહિને શુભમે લંડનના એક કેફેમાં બેઠેલી પોતાની તસવીર પોસ્ટ કરી હતી. ફોટાની નીચે ક્રિકેટરનો સવાલ, "આજ કયો દિવસ છે ?" યોગાનુયોગ આ જ કેફેમાં સારા તેંડુલકરનો ફોટો પણ છે. આ પહેલા જાન્યુઆરીમાં સારા અલી ખાન અને શુભમનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શુભમન અને સારા એરપોર્ટ પર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
Embed widget