શોધખોળ કરો
Box Office: આ છે વર્ષ 2017ની સૌથી વધારે કમાણી કરનારી ટોપ-10 ફિલ્મ
1/11

વર્ષના અંતે સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ટાઈઝર ઝિંદાએ આ યાદીમાં 10માં ક્રમ પર રહી છે. અત્યાર સુધી આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે.
2/11

જોલી એલએલબી 2 કમાણીના મામલે નવામાં સ્થાન પર રહી છે. ફિલ્મે કુલ 117 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Published at : 02 Jan 2018 07:58 AM (IST)
View More























