શોધખોળ કરો

SSR Case: રિયા ચક્રવર્તીની ત્રીજા દિવસે CBI એ આશરે 8 કલાક સુધી કરી પૂછપરછ, જાણો વિગત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની સીબીઆઈએ ત્રીજા દિવસે આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની સીબીઆઈએ ત્રીજા દિવસે આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી સવારે 10.30 વાગ્યા આસાપાસ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતા. બાદમાં સાંજે સાત વાગ્યે પૂછપરછ બાદ બહાર નિકળી હતી. સૂત્રોની જાણકારી મુજબ આજની તપાસમાં રિયાનું વર્તન યોગ્ય ન હતું. પૂછપરછ દરમિયાન મહિલા પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા હતા. ડ્રગ્સ સાથે જોડાયેલા સવાલ પર ભડકી રિયા રિયા સિવાય સૈમુઅલ મિરાંડા,સિદ્ધાર્થી પિઠાણી પણ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં હાજર હતા. પ્રથમ દિવસે સિયાની સીબીઆઈએ 10 કલાક અને બીજા દિવસે સાત કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોની જાણકારી અનુસાર ડ્રગ્સ સાથે જોડાયેલા સવાલ પર રિયા ભડકી ગઈ હતી. ત્રણ દિવસની પૂછપરછમાં રિયાને આશરે 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા છે. સૂત્રોની જાણકારી અનુસાર એજન્સીએ સુશાંતના ક્રેડિટ કાર્ડ અને અભિનેતાની મેડિકલ સારવાર દરમિયાન થયેલા ખર્ચ વિશે પૂછપરછ કરી હતી. આ સાથે જ ડ્રગ્સને લઈને પણ પૂછપરછ કરવામાં આવી હતી જેના પર રિયા ભડકી ગઈ હતી. સુશાંતના પૈસા ખર્ચ કરવાના સવાલ પર રિયાએ જણાવ્યું કે તે સુશાંતના પૈસા ખર્ચ નહોતી કરતી પરંતુ સુશાંત પોતે ખર્ચ કરતો હતો. તેના પર સીબીઆઈએ સવાલ કર્યો કે જો આવું હતુ તો પછી તેણે સૈમુઅલ મિરાંડા પાસેથી સુશાંતના ડેબિટ કાર્ડનો પિન કેમ મેળવ્યો. સીબીઆઈના આ સવાલ પર રિયા ચૂપ રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં

ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

Embed widget