શોધખોળ કરો

ચિંકારા મામલોઃ સલમાન ખાન વિરુદ્ધ રાજસ્થાન સરકાર સુપ્રિમ કોર્ટમાં

નવી દિલ્લીઃ બોલીવૂડ અભિનેતા સલમાન ખાન માટે એક વાર ફરી મુશ્કેલી વધી શકે છે. ચિંકારા શિકાર મામલે જોધપુર હાઇકોર્ટમાંથી છુટ્યા બાદ સલમાન ખાન વિરુદ્ધ રાજસ્થાન સરકાર સુપ્રિમ કોર્ટમાં પહોંચી છે. હાઇકોર્ટે આ વર્ષે 25 જુલાઇએ સલમાન ખાને ચિંકારા કેસમાંથી બરી કરી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ત્યારે જ કહ્યું હતું કે, તે નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારશે. સલમાન ખાન પર બે કેસ દાખલ થયા હતા. ઘોડા ફાર્મ હાઉસ મામલમાં સલમાન ખાનને 5 વર્ષની સજા અને ભવાદ કેસમાં એક વર્ષની સજા મળી હતી. હાઇકોર્ટે આ મામલમાં રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી હતી. અને સલમાનન ખાનને છોડી મુક્યો હતો. કોર્ટે બંને કેસને ખોટા ગણાવ્યા હતા ઉલ્લેખનીય છે કે, અભિનેતાએ સેશન કોર્ટના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં અપિલ કરી છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

Embed widget