શોધખોળ કરો

વધુ એક ફિલ્સ સ્ટારની પુત્રી ફિલ્મોમાં, કરાવી ચૂકી છે બિકિનીમાં હોટ ફોટોશૂટ, જાણો ક્યાં શરૂ કર્યું શૂટિંગ?

1/8
2/8
કેટલાક રિપોર્ટ્સ એવા છે કે, આગામી વર્ષ 2019માં અનન્યા પાંડેને ટક્કર આપવા શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર અને અમૃતા સિંહની પુત્રી સારા અલીખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. પણ અનન્યા પોતાના સિમ્પલ એફર્ટલેસ સ્ટાઇલના મામલે બધાથી આગળ દેખાઇ રહી છે.

3/8
ચંકી પાંડે કહ્યું કે, મારી દીકરી જન્મજાત કલાકાર છે. અને એનું ભણતર પણ સ્કોલરશીપ દ્વારા પૂરુ કર્યું છે. ચંકી પાંડેએ જેકી શ્રોફનાં પુત્ર ટાઇગર શ્રોફનાં પણ વખાણ કર્યા હતા. ટાઇગર ઘોડિયામાં હતો ત્યારથી એ ટાઇગરને ઓળખે છે.

4/8
5/8
જોકે અનન્યાના પિતા ચંકી પાંડેએ બાબતનો ફોડ નથી પાડયો કે અનન્યા કરણ જોહરની ફિલ્મમાં કામ કરે છે કે નહીં જોકે ચંકી પાંડે સ્વીકાર્યું હતું કે અનન્યા લાંબા સમયથી અભિનયની તાલીમ લઇ રહી છે. અને વચ્ચે વચ્ચે અમુક ઓડિશન પણ આવ્યા હતા. એને ડાન્સ કલાસમાં પણ નામ નોંધાવ્યું છે.

6/8
7/8
ઉલ્લેખનીય છે કે, બહુ લાંબા સમયથી એ નક્કી છે કે ચંકી પાંડેની પુત્રી અનન્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કેરિયર બનાવવા માંગે છે. હવે સમાચાર આવ્યા છે કે, આ નવોદિત કલાકાર સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ દ્વારા કારકિર્દીનો પ્રારંભ કરશે, ગઇકાલે અનન્યા ફિલ્મનું શૂટીંગ શરૂ કરવા મુંબઇથી દહેરાદૂન પહોંચી હતી.

8/8
મુંબઇઃ ટુંકસયમાં જ અન્ય એક દિગ્ગજ એક્ટરની પુત્રી બૉલીવુમાં એન્ટ્રી કરવા જઇ રહી છે, આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં પણ ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે છે. રિપોર્ટ્સ અનુસાર, અનન્યા પાંડે હવે કરણ જોહરની ફિલ્મ 'Student of The Year 2' થી બૉલીવુડમાં પોતાનો પગ મુકવા જઇ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

Embed widget