શોધખોળ કરો

'ધ કપિલ શર્મા' શોના આ કલાકાર સાથે 'વિદ્યાવતી' છે રિલેશનશીપમાં, જલ્દી જ કરી શકે લગ્ન

1/4
એક અહેવાલ મુજબ સુગંધા અને સંકેત એક વર્ષથી એક –બીજાને ડેટ કરી રહ્યા છે. અને સુગંધાના કારણે સંકેતને કપિલ શર્મા શોમાં આવવાનો મોકો મળ્યો હતો. તેની ઈચ્છા છે કે સંકેતને આ શોમાં એટલી સફળતા મળે જેટલી સુનીલ ગ્રોવરને મળી હતી. સુગંધા અને સંકેત એક-બીજાને લઈને સિરીયસ છે અને જલ્દી જ લગ્ન કરી શકે છે.

2/4
કપિલ શર્માના શોમાં વિદ્યાવતીથી જાણીતી થયેલી સુગંધા મિશ્રા રિલેશનશીપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. સુગંધા ડો. સંકેત ભોસલે સાથે રિલેશનશીપમાં છે. સંકેત થોડા સમય પહેલા ‘ધ કપિલ શર્મા શો’ના કેટલાક એપિસોડ્સમાં દેખાયો છે.

3/4
સુગંધા અને સંકેત ઝી ટીવીના સમર એક્સપ્રેસ 2017ને હોસ્ટ કરશે.

4/4
એક એંટરટેઈન્મેંટ પોર્ટલના અહેવાલ મુજબ સુગંધા અને સંકેત એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. સંકેત કોમેડી જગતમાં ખૂબ મોટુ સ્થાન મેળવે તે માટે બંને ઘણી મેહનત કરી રહ્યા છે. તે બંને થોડા સમયમાં લગ્ન કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Embed widget