શોધખોળ કરો

ફરી ધૂમ મચાવશે કોમેડી શો ‘ખીચડી’, આ તારીખથી ટેલિવિઝન પર થશે શરૂ

1/4
 નોંધનીય છે કે ‘ખીચડી’ની પહેલી સીઝન 2002-2004 દરમિયાન, જ્યારે બીજી સીઝન ‘ઇન્સટન્ટ ખીચડી’ 2005થી 2006 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી. આ પરથી હેટ્સ ઓફ પ્રોડક્શને 2010માં એક ફિલ્મ પણ બનાવી હતી. જેનું નામ હતું ‘ખીચડી-ધ મૂવી’. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

2/4
 શોની નવી સીરિઝમાં તમને જૂની સ્ટારકાસ્ટ જોવા મળશે. આ શોમાં અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જે.ડી.મજિઠીયા પણ જોવા મળશે. આ ઉપરાંત રેણુકા શહાણે, રત્ના પાઠક શાહ અને દીપશિખા નાગપાલ પણ જોવા મળશે.

3/4
 જોકે, આ શો આઈપીએલના સમયમાં જ શરૂ થઇ રહ્યો છે પરંતુ શોના નિર્માતાઓનું કહેવું છે કે આઈપીએલના કારણે શોને ફાયદો મળશે. જ્યારે પણ મેચમાં બ્રેક હોય અથવા મેચ કંટાળાજનક લાગે તો લોકો કોમેડી શો જોવું વધારે પસંદ કરશે. આથી શોને નવા દર્શકો મળશે.

4/4
મુંબઈઃ ‘ખીચડી’ સીરિયલ તમને બધાને યાદ હશે. જો તમે તેને ફરી જોવા માગતા હો તો તમારા માટે સારા સમાચાર છે. ટૂંકમાં જ આ ટાવી શો ફરી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો આગામી 14 એપ્રિલથી શરૂ થશે. એક કલાક સુધી આ શો ચાલશે. તેનું પ્રસારણ દર શનિવાર અને રવિવારે કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ

ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા

એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ

એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?

Embed widget