શોધખોળ કરો

બાયોગ્રાફીમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ એક્સ-ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કર્યાનો ખુલાસો કર્યો હતો, હવે થઈ ફરિયાદ

1/8
મોડેલ નિહારીકા સિંહે આ પુસ્તકને તેણે સફેદ જૂઠ ગણાવ્યું હતું. આ પછી એવું લાગી રહ્યું છે કે એક્ટર નવાઝુદ્દીન દરેક બાજુથી ઘેરાઇ રહ્યો છે. નિહારીકા સિંહની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

2/8
Niharika Singh Hot Pictures
Niharika Singh Hot Pictures
3/8
4/8
Niharika Singh Hot Pictures
Niharika Singh Hot Pictures
5/8
6/8
તેની બાયોગ્રાફી અનુસાર,’નવાઝુદ્દીનનું એક વર્ષ કરતાં પણ વધુ સમય નિહારીકા સાથે અફેર ચાલતું હતું. જ્યારે બીજી બાજુ નવાઝ સાથે નિહારીકા સિંહે નવાઝ સાથે માત્ર થોડા મહિનાના અફેર પછી અને તેના ખરાબ સ્વભાવ વિશે જાણ્યા પછી તરત જ બ્રેકઅપ કર્યાનો દાવો કર્યો હતો’

7/8
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની બાયોગ્રાફીમાં ‘એન ઓર્ડિનરી લાઈફ’માં અનેક મહિલાઓ સાથે પોતાના સંબંધને લઈને ખુલીને વાત કરી છે, તેને લઈને સતત વિવાદ પણ થયા છે. પહેલા નવાઝુદ્દીનની કો-સ્ટાર રહેલ એક્ટ્રેસ નિહારિકા સિંહે કહ્યું હતું કે, નવાઝે પોતાનુ પુસ્તક વેચવા માટે મહિલાઓના સન્માને ઠેસ પહોંચાડી છે. ત્યાર બાદ અભિનેત્રી સુનીતા રાજવારે નવાઝુદ્દીનને જુઠ્ઠો માણસ ગણવ્યો હતો. હવે બાયોગ્રાફીમાં અફેરના ખુલાસા પછી દિલ્હીના વકીલ ગૌતમ ગુલાટીએ નેશનલ કમિશન ફોર વુમનમાં મોડલ નિહારીકાના માનહાનીનો ઉલ્લેખ કરતાં નવાઝુદ્દીન સામે કેસ દાખલ કર્યો છે.

8/8
 વકીલ ગૌતમના જણાવ્યાનુસાર હવે લાગ્યું કે ફરિયાદ કરવી જ જોઇએ. આ વિશે તેનું કહેવું છે કે,”હું નિહારિકા સિંહને વ્યક્તિગત રીતે જાણતો નથી અને મારી તેમની સાથે કોઇ વાત પણ થઇ નથી. પરંતુ પરિણીત હોવા છતાં નવાઝુદ્દીને મોડલ સાથેના પોતાના રિલેશન પત્નીથી છુપાવ્યા હતાં. આથી એકવાર તેમને આવી વાતો લખતાં પહેલા વિચારવું જોઇતું હતું. માત્ર થોડા રૂપિયા કમાવા માટે અને પોતાની બુક હિટ કરાવવા માટે ફ્રી પબ્લિસિટીના ચક્કરમાં એક્ટરે એક મહિલાની ઇજ્જત સાથે રમત કરી છે.”

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget