શોધખોળ કરો
દબંગ 3: ‘હુડ હુડ દંબગ’ સોન્ગ પર લોકોએ સલમાનની ઉડાવી મજાક, બનાવ્યા મીમ્સ
હાલમા આ ફિલ્મુ ‘હુડ હુડ દબંગ’ રિલીઝ થયુ છે. આ ગીતમાં સલમાન શાનદાર અંદાજમાં નજર આવી રહ્યો છે પરંતુ આ ગીતમાં તે મોંમાંથી આગ કાઢી કર્યો છે. તેને લઇને તેની ખૂબ મજાક ઉડી રહી છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3 ને લઈને ચર્ચામાં છે. હાલમા આ ફિલ્મુ ‘હુડ હુડ દબંગ’ રિલીઝ થયુ છે. જેને દર્શકો તરફથી જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ આ ગીત પર મીમ્સ પણ બની રહ્યાં છે.
સલમાન આ ગીતમાં શાનદાર અંદાજમાં નજર આવી રહ્યો છે પરંતુ આ ગીતમાં તે મોંમાંથી આગ કાઢી કર્યો છે. તેને લઇને સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી રહી છે. આ સીનની તુલના ડાયનાસોર સાથે કરી રહ્યાં છે.
એક યૂઝરે એક બાળકનો રોડતો હોય તેવો ફોટો શેર કરીને લખ્યું કે સલમાન ખાનનો ડાંસ જોયા બાદ પ્રભુદેવાની હાલત.Lights , Camera , Dracarys ????????
— Sneha Nair ⚫????????????????????????????????????????⚫ (@blindspot2707) November 14, 2019
Close Enough#HudHudDabangg #HudHud #SalmanKhan #Dabangg3 pic.twitter.com/uvcTsnc593
#HudHudDabangg pic.twitter.com/iUqhuuRSYk
— Being Arju (@Prembhaai) November 14, 2019
Only this song #HudHudDabangg is enough to turn #GoodNewwz into bad news...@akshaykumar get ready for thukaai
— A L T A F (@Nadaf6Altaf) November 14, 2019
SALMAN KHAN MASS ???? ????https://t.co/QmnmtGbeiz#Dabangg3 pic.twitter.com/n4sJTyEi5z
ઉલ્લેખનીય છે કે પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દબંગ 3’ માં સલમાન સિવાય સોનાક્ષી સિન્હા, સઇ માંજરેકર અને કિચ્ચા સુદીપ નજર આવશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલિઝ થઈ રહી છે.Salman bhai were there ???? #HudHudDabangg pic.twitter.com/kNSvM2wEbp
— Marwadi बिल्ली ???????? (@Muaaaahrwadi) November 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement