શોધખોળ કરો
પોતાના રોલ મોડલ ગોવિંદાને મળ્યા ડબ્બૂ અંકલ, બંનેએ એકસાથે કર્યો ડાન્સ
1/4

ડબ્બૂ અંકલ આ પહેલા સલમાનના શો 'દસ કા દમ'માં પણ જોવા મળ્યા હતા. સલમાન સાથે 'પાર્ટનર' ફિલ્મના ગીત પર તેમણે ડાન્સ કર્યો હતો.
2/4

ડબ્બૂ અંકલ અને ગોવિંદાને સાથે લાવવા માટે "ડાન્સ દીવાને" શોના મેકર્સે સ્પેશિયલ એપિસોડ બનાવ્યો હતો. જેમાં ગોવિંદા સ્પેશિયલ જજ બનીને આવ્યા હતા.
Published at : 14 Jun 2018 04:29 PM (IST)
Tags :
GovindaView More





















