શોધખોળ કરો

રિલીઝના બે દિવસ બાદ ઑનલાઈન લીક થઈ દીપિકાની ફિલ્મ ‘છપાક’, કમાણી પર પડી શકે છે અસર

છપાક ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 4.77 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કરી હતી.

મુંબઈ: દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક રિલીઝ થયાના બે દિવસમાં જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફિલ્મ 10 જાન્યુરીએ રિલીઝ થઈ હતી. એવામાં ઓનલાઈન પ્લટફોર્મ પર લીક થતા ફિલ્મની કમાણી પર પણ અસર જોવા મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે, કહેવામાં આવી રહ્યું છે કે ઑનલાઈન હેકર્સ તમિલરૉકર્સે આ ફિલ્મને બીજા જ દિવસે લીક કરી દીધી છે. ફિલ્મની HD પ્રિન્ટ લીક થઈ છે. વેબસાઈટ પોતાના યૂઝર્સને એક લિંક ઉપલબ્ધ કરાવી છે. જેના દ્વારા તે છપાકની એચડી પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે. તમિલરૉકર્સ અગાઉ પણ મોટી મોટી અનેક ફિલ્મો લીક કરી ચુક્યું છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 4.77 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કરી હતી. મેઘના ગુલઝારના નિર્દેશમાં બનેલ છપાક એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની સત્ય કહાની પર બનેલ છે. ફિલ્મમાં દીપિકાએ લક્ષ્મીની અને વિક્રાંત મૈસીએ લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર અમોલ દીક્ષિતની ભૂમિકા ભજવી છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો બન્ને તરફથી પોઝીટિવ રિવ્યૂઝ મળ્યા.
દીપિકાની ફિલ્મ ‘છપાક’ પર સંકટ, વકીલને ક્રેડિટ નહી આપો તો લાગશે રોક
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

Embed widget