શોધખોળ કરો

 દીપિકાની ફિલ્મ ‘છપાક’ પર સંકટ, વકીલને ક્રેડિટ નહી  આપો તો લાગશે રોક

જો વકીલને ક્રેડિટ આપવામાં નહી આવે તો 15 જાન્યુઆરી બાદ આ ફિલ્મના પ્રસારિત થવા પર રોક લાગી શકે છે.

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રીલિઝ થઇ ચૂકી છે. સોશિયલ મીડિયા પર ખૂબ  ચર્ચામાં રહેલી આ ફિલ્મ પર હવે સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે. ‘છપાક’ની રીલિઝ અગાઉ જ વકીલ અર્પણા ભટ્ટે ફિલ્મમાં ક્રેડિટ માંગ્યું હતું. તેમણે કોર્ટમાં આ મામલે અપીલ કરી હતી.  તેમની  અરજી પર સુનાવણી કરતા દિલ્હી  હાઇકોર્ટે ‘છપાક’  ફિલ્મના મેકર્સને અર્પણા ભટ્ટને ક્રેડિટ આપવાનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર, જો વકીલને ક્રેડિટ આપવામાં નહી આવે તો 15 જાન્યુઆરી બાદ  આ  ફિલ્મના પ્રસારિત થવા પર રોક લાગી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએના મતે દિલ્હી હાઇકોર્ટે ‘છપાક’ના  મેકર્સને વકીલ  અર્પણા ભટ્ટને ક્રેડિટ આપવાનો આદેશ આપ્યો હતો. અર્પણાએ  એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી  અગ્રવાલનો કેસ લડ્યો હતો. ક્રેડિટ ન આપવાના કારણે મલ્ટીપ્લેક્સ અને લાઇવ સ્ટ્રીમિંગ પર આ રોક 15 જાન્યુઆરીથી લાગુ થશે જ્યારે અન્ય પ્લેટફોર્મ પર  આ રોક 17 જાન્યુઆરીથી લાગુ થશે. કોર્ટે ફિલ્મના નિર્માતા ફોક્સ સ્ટાર સ્ટૂડિયોની આ અરજી પર આ આદેશ આપ્યો છે.જેમાં એક નીચલી અદાલતના એ આદેશને પડકારવામાં  આવ્યો હતો જેમાં કોર્ટે નિર્માતાઓને વકીલ અર્પણા ભટ્ટના યોગદાનને  માન્યતા આપવા કહ્યુ  હતું. જસ્ટિસ પ્રતિભા એમ સિંહ  કહ્યું કે, 15 જાન્યુઆરી સુધી સિનેમાઘરોમાં  ચાલી રહેલી ફિલ્મોની સ્લાઇડમાં બદલાવ કરવામાં આવે.  નોંધનીય છે કે વકીલ અર્પણા ભટ્ટે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેમણે  એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો  કેસ વર્ષો સુધી લડ્યો પરંતુ આ ફિલ્મમાં તેમને  ક્રેડિટ આપવામાં આવી નથી. અર્પણાનું કહેવું છે કે તેમણે છપાક ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ ખૂબ મદદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget