શોધખોળ કરો
Advertisement
પ્રૅગનન્સિની ચર્ચા વચ્ચે દીપિકા પાદૂકોણે કર્યો ખુલાસો, જાણો શું આપ્યું નિવેદન?
છેલ્લા ધણા સમયમાં સોશિયલ મીડિયામાં રિપોર્ટ્સ ચાલી રહ્યા છે કે બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે. જેને લઈને દીપિકા હાલ ચર્ચામાં છે. ત્યારે હવે દીપિકાએ જાતે જ ખુલાસો કરતા કહ્યું, જ્યારે આ થવાનું હશે ત્યારે થશે. મને લાગે છે કે જે દિવસે આપણે આ પ્રકારના પ્રશ્નો પૂછવાનું બંધ કરી દેશું, ત્યારે આપણે સમાજમાં બદલાવ લાવશું.
મુંબઈ: છેલ્લા ધણા સમયમાં સોશિયલ મીડિયામાં રિપોર્ટ્સ ચાલી રહ્યા છે કે બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે. જેને લઈને દીપિકા હાલ ચર્ચામાં છે. ત્યારે હવે દીપિકાએ જાતે જ ખુલાસો કરતા કહ્યું, જ્યારે આ થવાનું હશે ત્યારે થશે. મને લાગે છે કે જે દિવસે આપણે આ પ્રકારના પ્રશ્નો પૂછવાનું બંધ કરી દેશું, ત્યારે આપણે સમાજમાં બદલાવ લાવશું.
ઉલ્લેખનીય છે કે દીપિકા હાલ પોતાની આગામી ફિલ્મ છપાકનું શૂટિંગ દિલ્હીમાં કરી રહી છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ એસિડ અટેક પીડિતા અને સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થશે. લગ્નની અટકળો વચ્ચે મુંબઈની જાણીતી હોસ્પિટલમાં મલાઈકા અરોરા કોની સાથે જોવા મળી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement