શોધખોળ કરો

આ એક્ટ્રેસને વેલેન્ટાઈન્સ ડે પર મળ્યો સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને હાલમાં જ મુંબઈમાં આયોજિત સ્ટાઈલ એન્ડ ગ્લેમર એવોર્ડ્સમાં સૌથી ગ્લેમરસ સ્ટારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. પોતાની ખૂબસૂરતી અને દિલ જીતવાની અદાઓ સાથે દીપિકા પહેલા પણ અનેક પુરસ્કાર તેના નામે કરી ચૂકી છે. આ એક્ટ્રેસને વેલેન્ટાઈન્સ ડે પર મળ્યો સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ દીપિકા માટે વર્ષ 2018 ખૂબ જ સફળ રહ્યું હતું. ફિલ્મ પદમાવતમાં પોતાના અભિનય માટે ચારે બાજુથી પ્રશંસા મેળવનાર દીપિકા મેટ ગાલા અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર ખૂબ જ નામના મેળવી ચૂકી છે. દીપિકા પાદુકોણ વર્ષના અંતે સૌથી શાનદાર લગ્ન કરી વર્ષ 2018માં સૌથી મોટી ન્યૂઝમેકર પણ બની રહી. આ એક્ટ્રેસને વેલેન્ટાઈન્સ ડે પર મળ્યો સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ
તાજેતરમાં દીપિકાએ એશિયાની "સૌથી સેક્સી એશિયાઇ મહિલા" તરીકે પોતાનો ખિતાબ પુન: મેળવ્યો હતો. આ એક્ટ્રેસને વેલેન્ટાઈન્સ ડે પર મળ્યો સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ વિશ્વમાં 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આવ્યા પછી, દીપિકા ફોર્બ્સ સેલેબ 100ની યાદીમાં ટોપ 5માં જગ્યા મેળવનાર એક માત્ર મહિલા અભિનેત્રી બની છે. દીપિકા બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાઇ કરનાર પહેલી અભિનેત્રીનો ખિતાબ પણ મેળવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Embed widget