ભારતને 1983નો વર્લ્ડકપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ દીપિકા-રણવીરના રિસેપ્શનમાં આવ્યો હતો.
2/10
હાર્દિક પંડ્યા અને ધોની ફોટોશૂટ દરમિયાન મસ્તી કરતા જોવા મળ્યા હતા.
3/10
4/10
ઇજાના કારણે હાલ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર હાર્દિક પંડ્યા પણ દીપવીરના રિસેપ્શનમાં સામેલ થયો હતો.
5/10
6/10
રિસેપ્શનમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે આવ્યો હતો.
7/10
8/10
9/10
ધોની અને સાક્ષી બંને બ્લેક આઉટફિટમાં આવ્યા હતા.
10/10
મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ શનિવારે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ગ્રાન્ડ પાર્ટીમાં ક્રિકેટરો સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તિઓનો જમાવાડો જોવા મળ્યો હતો. લગ્ન બાદ દિપવીરની આ ત્રીજી રિસેપ્શન પાર્ટી હતી.